Saturday, May 25, 2013
   
Text Size

Chapter 05

MP3 Audio
Bhagavad Gita - Chapter 05 : Sanskrit

Karma-Sanyas Yog
 
Two seemingly opposite terms - Karma and renunciation are discussed in this chapter and a middle path is suggested. Lord Krishna says that one should continue to perform actions with detachment and need to renounce its fruits. Thereby, one will perform action but will remain free from its effects.
 
અધ્યાય પાંચમો : કર્મસંન્યાસ યોગ
 
ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?

આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે.  ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.

ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.  

Explore below verses from Chapter 05 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

# Article Title Hits
1 Verse 01-05 3567
2 Verse 06-10 3584
3 Verse 11-15 3328
4 Verse 16-20 3401
5 Verse 21-25 3416
6 Verse 26-29 3288

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown 
05.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 109 guests online

View site in