Text Size

Calendar

Vikram Samvat 2068

JANUARY
Sat Jan 14, 2012   મકરસંક્રાતિ - ઉત્તરાયણ  
Thu Jan 26, 2012   પ્રજાસત્તાક દિવસ 
Sat Jan 28, 2012   વસંત પંચમી  (મહા સુદ પાંચમ)
Mon Jan 30, 2012   શહીદ દિવસ

FEBRUARY
Mon Feb 20, 2012   શિવરાત્રિ 

MARCH
Wed Mar 07, 2012   હોળી  (ફાગણ સુદ પૂનમ)
Thu Mar 08, 2012   ધૂળેટી  (ફાગણ વદ પડવો)
Sun Mar 18, 2012   પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન  

APRIL
Sun Apr 01, 2012   રામનવમી  (ચૈત્ર સુદ નોમ)
Thu Apr 05, 2012   મહાવીર જયંતિ  (ચૈત્ર સુદ તેરસ)
Fri Apr 06, 2012   હનુમાન જયંતિ  (ચૈત્ર સુદ પૂનમ)
Mon Apr 23, 2012   અખા ત્રીજ  (વૈશાખ સુદ ત્રીજ)

MAY
Sun May 01, 2012   ગુજરાત સ્થાપના દિન
Fri May 04, 2012   નૃસિંહ જયંતિ  (વૈશાખ સુદ તેરસ)
Sun May 06, 2012   બુદ્ધ જયંતિ  (વૈશાખ સુદ પૂનમ)

JUNE
Fri Jun 01, 2012   ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)
Thu Jun 21, 2012   રથયાત્રા  (અષાઢ સુદ બીજ)
Sat Jun 30, 2012   દેવપોઢી એકાદશી - ચાતુર્માસ શરૂ  (અષાઢ સુદ એકાદશી)

JULY
Tue Jul 03, 2012   ગુરુપૂર્ણિમા  (અષાઢ સુદ પૂનમ)

AUGUST
Thu Aug 02, 2012   રક્ષાબંધન  (શ્રાવણ સુદ પૂનમ)
Tue Aug 07, 2012   નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Wed Aug 08, 2012   રાંધણ છઠ  (શ્રાવણ વદ છઠ)
Thu Aug 09, 2012   શીતળા સાતમ    (શ્રાવણ વદ સાતમ)
Fri Aug 10, 2012   જનમાષ્ટમી  (શ્રાવણ વદ આઠમ)
Wed Aug 15, 2012   સ્વતંત્રતા દિવસ

SEPTEMBER
Wed Sep 19, 2012   ગણેશ ચતુર્થી  (ભાદરવા સુદ ચોથ)
Wed Sep 26, 2012   વામન જયંતિ  (ભાદરવા સુદ એકાદશી)

OCTOBER
Tue Oct 02, 2012   મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Thu Oct 04, 2012   મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Tue Oct 16, 2012   આસો નવરાત્રિ શરૂ  (આસો સુદ પડવો)
Wed Oct 24, 2012   દશેરો - વિજયાદશમી  (આસો સુદ દસમ)
Mon Oct 29, 2012   શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Wed Oct 31, 2012   સરદાર પટેલ જયંતિ

NOVEMBER
Sat Nov 10, 2012   વાઘ બારસ   (આસો વદ બારસ)
Sun Nov 11, 2012   ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Mon Nov 12, 2012   કાળીચૌદસ  (આસો વદ ચૌદસ)
Tue Nov 13, 2012   દિવાળી  (આસો વદ અમાસ), પૂ. માનો જન્મદિવસ  
Wed Nov 14, 2012   નૂતન વર્ષ, સંવત 2069 શરૂ (કારતક સુદ પડવો)
Thu Nov 15, 2012   ભાઈબીજ (કારતક સુદ બીજ)
Sun Nov 18, 2012   લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Wed Nov 28, 2012   દેવદિવાળી  (કારતક સુદ પૂનમ)

DECEMBER
Tue Dec 25, 2012   નાતાલ - ક્રિસમસ