Text Size

Calendar

Vikram Samvat 2069

JANUARY
Mon Jan 14, 2013   મકરસંક્રાતિ - ઉત્તરાયણ 
Sat Jan 26, 2013   પ્રજાસત્તાક દિવસ
Wed Jan 30, 2013   શહીદ દિવસ

FEBRUARY
Fri Feb 15, 2013   વસંત પંચમી  (મહા સુદ પાંચમ)

MARCH
Mon Mar 10, 2013   શિવરાત્રિ
Mon Mar 18, 2013   પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
Tue Mar 26, 2013   હોળી  (ફાગણ સુદ પૂનમ)
Wed Mar 27, 2013   ધૂળેટી  (ફાગણ વદ પડવો)

APRIL
Sat Apr 20, 2013   રામનવમી  (ચૈત્ર સુદ નોમ)
Wed Apr 24, 2013   મહાવીર જયંતિ  (ચૈત્ર સુદ તેરસ)
Thu Apr 25, 2013   હનુમાન જયંતિ  (ચૈત્ર સુદ પૂનમ)

MAY
Wed May 01, 2013   ગુજરાત સ્થાપના દિન
Sun May 12, 2013   અખા ત્રીજ  (વૈશાખ સુદ ત્રીજ)
Thu May 23, 2013   નૃસિંહ જયંતિ  (વૈશાખ સુદ તેરસ)
Sat May 25, 2013   બુદ્ધ જયંતિ  (વૈશાખ સુદ પૂનમ)

JUNE
Thu Jun 20, 2013   ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)

JULY
Wed Jul 10, 2013   રથયાત્રા  (અષાઢ સુદ બીજ)
Fri Jul 19, 2013   દેવપોઢી એકાદશી - ચાતુર્માસ શરૂ  (અષાઢ સુદ એકાદશી)
Mon Jul 22, 2013   ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)

AUGUST
Thu Aug 15, 2013   સ્વતંત્રતા દિવસ, પૂ. યોગેશ્વરજીનો જન્મદિન
Tue Aug 20, 2013   રક્ષાબંધન  (શ્રાવણ સુદ પૂનમ)
Sun Aug 25, 2013   નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Mon Aug 26, 2013   રાંધણ છઠ  (શ્રાવણ વદ છઠ)
Tue Aug 27, 2013   શીતળા સાતમ    (શ્રાવણ વદ સાતમ)
Wed Aug 28, 2013   જનમાષ્ટમી  (શ્રાવણ વદ આઠમ)

SEPTEMBER
Mon Sep 09, 2013   ગણેશ ચતુર્થી  (ભાદરવા સુદ ચોથ)
Mon Sep 16, 2013   વામન જયંતિ  (ભાદરવા સુદ બારસ)

OCTOBER
Wed Oct 02, 2013   મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Fri Oct 04, 2013   મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Sat Oct 05, 2013   આસો નવરાત્રિ શરૂ  (આસો સુદ પડવો)
Sun Oct 13, 2013   દશેરો - વિજયાદશમી  (આસો સુદ દસમ)
Fri Oct 18, 2013   શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Thu Oct 31, 2013   વાઘ બારસ   (આસો વદ બારસ), સરદાર પટેલ જયંતિ

NOVEMBER
Fri Nov 01, 2013   ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Sat Nov 02, 2013   કાળીચૌદસ  (આસો વદ ચૌદસ)
Sun Nov 03, 2013   દિવાળી  (આસો વદ અમાસ)
Mon Nov 04, 2013   નૂતન વર્ષ, સંવત 2070 શરૂ (કારતક સુદ પડવો)
Tue Nov 05, 2013   ભાઈબીજ (કારતક સુદ બીજ)
Thu Nov 07, 2013   લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Wed Nov 13, 2013   પૂ. માનો જન્મદિવસ
Sun Nov 17, 2013   દેવદિવાળી  (કારતક સુદ પૂનમ)

DECEMBER
Wed Dec 25, 2013   નાતાલ - ક્રિસમસ