Text Size

Calendar

Vikram Samvat 2071

JANUARY
Wed Jan 14, 2015   મકરસંક્રાતિ - ઉત્તરાયણ
Sat Jan 24, 2015   વસંત પંચમી  (મહા સુદ પાંચમ)
Mon Jan 26, 2015   પ્રજાસત્તાક દિવસ
Fri Jan 30, 2015   શહીદ દિવસ

FEBRUARY
The Feb 18, 2015   શિવરાત્રિ    (મહા વદ તેરસ)

MARCH
Thu Mar 05, 2015   હોળી  (ફાગણ સુદ પૂનમ)
Fri Mar 06, 2015   ધૂળેટી  (ફાગણ વદ પડવો)
Wed Mar 18, 2015   પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
Sat Mar 21, 2015   ગુડી પડવો (ચૈત્ર સુદ એકમ)
Sat Mar 28, 2015   રામનવમી  (ચૈત્ર સુદ નોમ)

APRIL
Thu Apr 02, 2015   મહાવીર જયંતિ  (ચૈત્ર સુદ તેરસ)
Sat Apr 04, 2015   હનુમાન જયંતિ  (ચૈત્ર સુદ પૂનમ)
Tue Apr 21, 2015   અખા ત્રીજ  (વૈશાખ સુદ ત્રીજ)

MAY
Fri May 01, 2015   ગુજરાત સ્થાપના દિન
Sat May 02, 2015   નૃસિંહ જયંતિ  (વૈશાખ સુદ તેરસ)
Mon May 04, 2015   બુદ્ધ જયંતિ  (વૈશાખ સુદ પૂનમ)
Fri May 29, 2015   ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)

JUNE
Wed Jun 17, 2015   અધિક માસ પ્રારંભ

JULY
Thu Jul 16, 2015   અધિક માસ પૂરો
Sat Jul 18, 2015   રથયાત્રા  (અષાઢ સુદ બીજ)
Mon Jul 27, 2015   દેવપોઢી એકાદશી-ચાતુર્માસ શરૂ  (અષાઢ સુદ એકાદશી)
Fri Jul 31, 2015   ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)

AUGUST
Fri Aug 15, 2015   શ્રાવણ માસ પ્રારંભ, સ્વતંત્રતા દિવસ
Fri Aug 15, 2015   પૂ. યોગેશ્વરજીનો જન્મદિન
Thu Aug 27, 2015   પવિત્રા બારસ (શ્રાવણ સુદ બારસ)
Sat Aug 29, 2015   રક્ષાબંધન  (શ્રાવણ સુદ પૂનમ)

SEPTEMBER
Wed Sep 02, 2015   નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Thu Sep 03, 2015   રાંધણ છઠ  (શ્રાવણ વદ છઠ)
Fri Sep 04, 2015   શીતળા સાતમ (શ્રાવણ વદ સાતમ)
Sat Sep 05, 2015   જનમાષ્ટમી  (શ્રાવણ વદ આઠમ)
Wed Sep 16, 2015   કેવડા ત્રીજ (ભાદરવા સુદ ત્રીજ)
Thu Sep 17, 2015   ગણેશ ચતુર્થી  (ભાદરવા સુદ ચોથ)
Thu Sep 24, 2015   જલઝીણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ)
Fri Sep 25, 2015   વામન જયંતિ (ભાદરવા સુદ બારસ)
Mon Sep 28, 2015   શ્રાદ્ધ શરૂ

OCTOBER
Fri Oct 02, 2015   મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Sun Oct 04, 2015   મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Tue Oct 13, 2015   આસો નવરાત્રિ શરૂ  (આસો સુદ પડવો)
Thu Oct 22, 2015   દશેરો-વિજયાદશમી  (આસો સુદ દસમ)
Mon Oct 26, 2015   શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Sat Oct 31, 2015   સરદાર પટેલ જયંતિ

NOVEMBER
Sun Nov 08, 2015   વાઘ બારસ   (આસો વદ બારસ)
Mon Nov 09, 2015   ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Tue Nov 10, 2015   કાળીચૌદસ  (આસો વદ ચૌદસ)
Wed Nov 11, 2015   દિવાળી  (આસો વદ અમાસ)
Thu Nov 12, 2015   નૂતન વર્ષ, સંવત ૨૦૭૨ શરૂ (કારતક સુદ પડવો)
Fri Nov 13, 2015   ભાઈબીજ (કારતક સુદ બીજ)
Fri Nov 13, 2015   પૂ. માનો જન્મદિવસ
Mon Nov 16, 2015   લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Wed Nov 25, 2015   દેવદિવાળી  (કારતક સુદ પૂનમ)

DECEMBER
Mon Dec 21, 2015   ગીતા જયંતિ
Fri Dec 25, 2015   નાતાલ - ક્રિસમસ