Text Size

Kiskindha Kand

The beauty of monsoon

वर्षाऋतु का वर्णन
 
सुंदर बन कुसुमित अति सोभा । गुंजत मधुप निकर मधु लोभा ॥
कंद मूल फल पत्र सुहाए । भए बहुत जब ते प्रभु आए ॥१॥
 
देखि मनोहर सैल अनूपा । रहे तहँ अनुज सहित सुरभूपा ॥
मधुकर खग मृग तनु धरि देवा । करहिं सिद्ध मुनि प्रभु कै सेवा ॥२॥
 
मंगलरुप भयउ बन तब ते  । कीन्ह निवास रमापति जब ते ॥
फटिक सिला अति सुभ्र सुहाई । सुख आसीन तहाँ द्वौ भाई ॥३॥
 
कहत अनुज सन कथा अनेका । भगति बिरति नृपनीति बिबेका ॥
बरषा काल मेघ नभ छाए । गरजत लागत परम सुहाए ॥४॥
 
(दोहा)
लछिमन देखु मोर गन नाचत बारिद पैखि ।
गृही बिरति रत हरष जस बिष्नु भगत कहुँ देखि ॥ १३ ॥

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.


 
વર્ષાઋતુનું વર્ણન
 
સુંદર વન સુમને સોહાય, ગૂંજે અલિ મધુથી મોહાય;
કંદમૂળ ફળફૂલ અનેક પ્રભુને પેખી થયાં વિશેષ.
 
પેખી મનહર શૈલ અનૂપ વસ્યા અનુજ સાથે સુરભૂપ;
મધુકર ખગ મૃગ તનધર દેવ કરે સિદ્ધ મુનિ પ્રભુની સેવ.
 
મંગલરૂપ બન્યું વન ખાસ થતાં રમાપતિનો ત્યાં વાસ;
સ્ફટિકશિલા અતિસુંદર એક બેઠા ઉભય રસે ત્યાં છેક.
 
કહેતા રઘુવર કથા અનેક ભક્તિવિરતિ નૃપનીતિવિવેક;
નભમાં વર્ષામેઘ છવાય મધુર ગરજતા સુભગ સોહાય.
 
(દોહરો)
લક્ષ્મણ, જલદ નિહાળતાં નાચે મોર સપ્રેમ,
ગૃહી વિરક્ત વિલોકતાં વિષ્ણુભક્તને જેમ.