Text Size

Home

We'd like to know what you think about this web site. Your constructive criticism and your inspirational thoughts about this site are most welscome. Besides e-books and select audio lectures of Yogeshwarji available in our download section, there is no download facility for audio or video. So please do not send request for download. If you are having problem listening to audio/video, please visit our FAQ/Help section first. Thank you for your time. We value your opinion !

આપને આ વેબસાઈટ કેવી લાગી એ વિશે આપના પ્રતિભાવો જાણવાનું અમને ગમશે. ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરવામાં આવેલ ઈ-બુક અને યોગેશ્વરજીના પ્રવચન ઓડિયો સિવાય વેબસાઈટ પર વિવિધ જગ્યાએ મૂકેલ અન્ય ઓડિયો, વિડીયો ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી, એથી એ વિશે સૂચન કરી આપનો અને અન્યનો સમય ન બગાડશો. જો આપને ઓડિયો કે વિડિયો સાંભળવા-જોવામાં તકલીફ હોય તો અમારા FAQ વિભાગમાં જોઈ જશો. જ્ઞાનની આ પરબ વિશે આપના અભિપ્રાયોનું ખુલ્લા હૃદયે સ્વાગત છે.

Comments  

0 #524 T. V. Patel 2015-06-29 05:29
આપની વેબસાઈટ ઉત્તમોત્તમ છે ને સાચું આધ્યાત્મિક જ્ઞાન આપે છે. આવી બીજી કોઈ વેબસાઈટ મારા ખ્યાલમાં નથી. તમો સાચું જ્ઞાન પીરસો છો તે કહેતા આનંદ અનુભવું છું. આવો વધુને વધુ અધ્યાત્મનો પ્રચાર જરૂરી છે. આજના સંપ્રદાયો તો પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રચાર ને પ્રપંચના એદી છે. એ ધર્મ જ નથી ધારતો. જાતને જાણીને તેમાં સ્થિર થવું એ જ ધર્મ છે. સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થિર થવું એ જ સાચો ધર્મ છે. ધર્મમાં ટોળાશાહી ન હોય. એ તો એકલાએ કરવાની વસ્તુ છે.
0 #523 Raju 2015-06-11 05:04
love this ... After a long time i read some nice books in Gujarati
0 #522 Dhruv Ramanuj 2015-06-03 14:08
ખુબ જ સરસ .. વાંચીને આનંદ આવ્યો. નરસિંહ મહેતાના પ્રાચીન ભજનો અતિ સુંદર રીતે આલેખ્યા છે.
0 #521 Dr. Mahendra Patel 2015-05-14 09:32
Excellent website. Very nice arrangement of all scriptures and old issues of Adhyatma. Thank you, The heritage of Gujarati spiritual literature is alive today due to efforts of institutions like Swargarohan. Thousand salutes to respected Narayanbhai Jani who compiles each issue of "Adhyatma" with so much love and care.
0 #520 Deepak Bhatt 2015-05-08 01:27
I have downloaded Gujarati book on 'Upnishad no amar varso' and 'Upnishad nu amrut' bindu.
I appreciate your website and free publication of such valuable Hindu cultural heritage to us. I am in Toronto-Canada and want to print this download but as it is protected document, I can not print. Is it possible if you send me normal PDF to unable me to print it for my home/personal use only?
****
Deepakbhai,
These are e-books and are meant to be read online. Printing is disabled for obvious reason. If you want printed ones, you can buy it from swargarohan.
- admin
+1 #519 Nilesh Sheth 2015-04-18 06:30
Please upload all in Hindi or Gujarati. Nobody understand Sanskrit. I like to read all upanishad in Hindi or Gujarati. Thank you.
*
You can read select Upanishads in Gujarati by going to sacred Texts > Upanishads menu option. You can also download many of Yogeshwarji's books on Upanishads in Gujarati from our download section.
- Admin
+2 #518 Manohar Lal Dwivedi 2015-03-30 16:32
आप धर्म के क्षेत्र में सराहनीय काम कर रहे है ।
+3 #517 Krishna Shah 2015-02-25 03:05
I like to do some thing for your organization. I am in USA for 44 years and like to set up NRI related activities there which will be by NRI, for NRI paid by NRI- like green energy, teaching in school hi-tech what NRI knows etc. Thanks.
0 #516 Nitin Sampat 2015-02-18 18:24
Is it possible to upload audio or video files on your website? I have a few Vedantic audio lectures in Gujarati which your visitors may find very interesting. Thank you.
+3 #515 Niranjan R.Sheth 2015-02-13 20:41
વંદન સહ જયશ્રી કૃષ્ણ. અતિ સુંદર અને હૃદયગમ્ય પુષ્ટિ લેખોની બુક વાંચતા ધન્યતા અનુભવું છું. આપના ખુબ રસમય ભિન્ન ગુજરાતી વિભાગોના વ્યંજનોનો આસ્વાદ માણીશ. અન્યને તેની સોડમ માટે વેબ લીન્ક મોકલીશ. ધન્યવાદ.