Text Size
  • slide1
  • slide1

Shri Yogeshwarji was a celebrated writer. He explored various forms of literature. Writing aticles was but natural for him. In the beginning, his articles were published in well known newspapers and magezines like 'Mumbai Samachar', 'Janmabhoomi-Pravasi', 'Phoolchhab' etc. Later, those articles assumed the form of various books. Today, there are many books like 'Aradhana', 'Atma Ni Amrutvani', 'Gita Tatva Vichar', 'Prarthana Sadhana Chhe', 'Chintamani', 'Dhyan Sadhana', 'Jivan Vikas Na Sopan', 'Prabhu Prapti No Panth', 'Yog Mimansa' etc. are available.  Most of the articles are spiritual on spiritual topics, however, Yogeshwarji also wrote many articles covering social, personal and national issues.  They also depict the socio-economic culture prevalent at that time in India.

Most of Yogeshwarji's articles are in Gujarati language. However, his book entitled "Essence of Gita" contains collection of his articles on Bhagavad Gita, which were written by him during his spiritual tour of England in 1977. These compilations are also available in e-book format (PDF) for online reading. You can download the same from our download section.  We have presented here some Gujarati articles from his book entitled 'Prabhu Prapti No Panth'. We aim to add more articles in future.

યોગેશ્વરજીની સિદ્ધહસ્ત કલમે આલેખાયેલ લેખોને આ વિભાગમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આમાંના ઘણા લેખો અવારનવાર મુંબઇ સમાચાર, ફૂલછાબ, જન્મભૂમિ પ્રવાસી જેવા વર્તમાનપત્રોમાં પ્રકટ થઇ ચૂક્યા છે. વાચકોને જણાવવાનું કે તેમના લેખો 'આરાધના', 'આત્માની અમૃતવાણી', 'ગીતા તત્વવિચાર', 'પ્રાર્થના સાધના છે', 'ચિંતામણી', 'ધ્યાન સાધના', 'જીવન વિકાસના સોપાન', 'યોગ મિમાંસા' તથા 'પ્રભુ પ્રાપ્તિનો પંથ' જેવા પુસ્તકોરૂપે આકાર પામી ચુક્યા છે. અહીં તેમના 'પ્રભુ પ્રાપ્તિનો પંથ' નામના પુસ્તકમાંથી કેટલાક ગુજરાતીમા લખેલા લેખોને રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના 'એસેન્સ ઓફ ગીતા' નામના પુસ્તકમાંથી કેટલાક અંગ્રેજી લેખો પણ રજુ કરવામાં આવ્યા છે.

Articles

aradhana    atma-ni-amrutvani  

સાધના  * આરાધના *  આત્માની અમૃતવાણી  * પ્રભુપ્રાપ્તિનો પંથ

To read articles from these books click on the respective title >>>

Facebook Feed

Recent Comments

  • Guest Book
    Pradyumna das
    Hare Krishna!!! I am very please to come in contact with your org. without Krishna Bhakti, this human ...
     
  • Guest Book
    Saatyaki Seshendra Sharma
    Greetings. Seshendra Sharma , Scholar - Poet of the 20th Century says the Mahabharata is a replica / ...
     
  • Guest Book
    પરિમલ પંડિત
    સુંદર વેબસાઈટ છે. ખુબ ખુબ આભાર.
     
  • Guest Book
    પરિમલ પંડિત
    ખરેખર ખુબ જ સારું સંકલન કર્યું છે. આજના યુગ માં જે વૈચારિક લડાઈ ચાલી રહી છે તે સંદર્ભે ખુબ જ ઉપયોગી માહિતી ...
     
  • ઓમ જય જગદીશ હરે
    Rahul chauhan
    I like all Gujarati aarti and Bhajans.
     
  • Durga Saptashati : દુર્ગા સપ્તશતી
    Maulesh Bhatt
    Very blessed to hear. Can i download this ? if so i will be grateful. Thanks.

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting

  • ભગવાન રમણ મહર્ષિ +

    ભગવાન રમણ મહર્ષિ યોગેશ્વરજીની સિદ્ધ કલમે તિરુવન્નામલૈના સુપ્રસિદ્ધ સંત શ્રી રમણ મહર્ષિના જીવન અને કાર્યો પર આધારિત ગ્રંથ Read More
  • હિમાલયના પત્રો +

    હિમાલયના પત્રો લગભગ બે દાયકાના હિમાલય નિવાસ દરમ્યાન યોગેશ્વરજીએ લખેલ પ્રેરણાદાયી પત્રોનું સંકલન Read More
  • સરળ ગીતા +

    સરળ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો યોગેશ્વરજી દ્વારા કરાયેલ સરળ ગુજરાતી પદ્યાનુવાદ ... Read More
  • પ્રકાશના પંથે +

    પ્રકાશના પંથે સાધકો માટે ભોમિયાની ગરજ સારતી, મહાત્મા શ્રી યોગેશ્વરજીની સુપ્રસિદ્ધ આત્મકથા Read More
  • પરબનાં પાણી +

    પરબનાં પાણી શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે આલેખાયેલ સંત મહાપુરુષોના જીવનના પ્રેરણાદાયી પ્રસંગચિત્રો Read More
  • મહર્ષિની સુખદ સંનિધિમાં +

    મહર્ષિની સુખદ સંનિધિમાં મૌની સાધુ કૃત 'In days of great peace' નો શ્રી યોગેશ્વરજી દ્વારા કરાયેલો ગુજરાતી અનુવાદ Read More
  • 1

Nitya Path

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Ramayan

image

image

The Story of Lord Ram
દશરથપુત્ર ભગવાન રામના જીવનની કથા

Mahabharat

image

image

The Great Story of Bharat Dynasty
પાંડુના પાંચ પુત્રો (પાંડવો) અને ધૃતરાષ્ટ્રના સો પુત્રો (કૌરવો) વચ્ચે થયેલ મહાભયકંર યુદ્ધનો ઈતિહાસ.

Bhagavad Gita

image

image

The song celestial
ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને નિમિત્ત બનાવી માનવજાતિને અપાયેલ સંદેશ.