if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા ગુરૂ ગોપાલ, મારા ગુરૂ ગોવિંદ
આવી છું તારે મારગડે, પાપ મારાં ધોવાને....મારા

જીવનભરનાં પાપને ધોઇ જજે, અવગુણને તું ઓગાળી જજે.
મને નખશિખ પાવન કરી જજે (2)....મારા..
 
મારા કામ ક્રોધને સંહારી જજે, મારા મનડાના મેલને મારી જજે
મારા મનમંદિરમાં વિરાજી જજે (2)....મારા....
 
અથડાતી અધૂરી આવી ચઢી, અવિનાશી લેજે મને શરણે જરી
આ અજાણ બાળને જોજે જરી.(2)....મારા....
 
કાંટા-કંકર છવાયેલ માર્ગ મહીં, તું શ્રદ્ધાનાં ફૂલડાં વેરજે જરી
મને દોરજે તારા ધામ ભણી.(2)...મારા....
 
પ્રીતમ પ્રેમનાં દાન તું દઈ જજે, દીનાનાથ દયાળુ બની જજે
દિવ્યરૂપે તું દર્શન દઈ જજે..(2)..મારા...
-------
O My Beloved Guru! …O my Krishna!...
I have come to cleanse myself…O My Beloved Guru!
 
Rid my wrong-doings
Disintegrate my vices
Purify me completely …O My Beloved Guru!
 
Remove all my desire and anger
Remove all impurities from my mind
Come and dwell in my mind …O My Beloved Guru!
 
Lost and incomplete I come to You
Oh eternal power! Take me into Your refuge
Take care of this ignorant child …O My Beloved Guru!
 
My path is paved with gravel
Adorn it with the flowers of faith
And lead me to Your castle …O My Beloved Guru!
 
Shower me with your ceaseless love
Show me Your compassion
And grant me Your Divine Darshan … O My Beloved Guru!

MP3 Audio

રચના સમયના મનોભાવો

જગતનું શ્રેષ્ઠ શરણ શ્રી ગુરૂના જ શ્રી ચરણો છે એવું મનમાં ઊગી ગયું ત્યારે સર્વભાવે સમર્પણ કરવાની ભાવના જાગી ગઈ.
દુર્ગુણોથી ભરેલી, અજાણ બાળા ગુરુરૂપે ગોપાલને ચરણે પોતાની બધી બુરાઈને ધોવા માટે તત્પર બને છે. શ્રદ્ધાથી સંપન્ન બનાવીને દિવ્યરૂપે દર્શન દેવાની વિનંતિ આ પદમાં થઈ છે.
-------
It was only when I began to believe that the greatest refuge in the world was at my Beloved Guru’s Lotus Feet that a complete surrender awoke within me. 

Thus, I, an ignorant and impure child became firm in my conviction to cleanse myself at the Blessed Feet of my Guru.  This bhajan is filled with yearning, and yet it is a humble request for His complete grace and to have His divine vision. 
 

Comments

Search Reset
1
Tejal Shah
13 years ago
The quotes you put on the sites are fabulous. Thanks.
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.