1981 માં ઈગ્લેન્ડના યાત્રાપ્રવાસ દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ આપેલ પ્રવચનો
૧૯૮૧માં પૂ. શ્રી યોગેશ્વરજી અને પૂ. મા સર્વેશ્વરી અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડના પ્રવચન પ્રવાસે ગયા.
ઈંગ્લેન્ડમાં તેઓએ નીચે પ્રમાણે શહેરોની મુલાકાત લીધી હતી.
*
૯ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ - રગ્બી
૧૬ ઓગષ્ટ થી ૨૯ ઓગષ્ટ - લેસ્ટર
૩૦ ઓગષ્ટ થી ૬ સપ્ટેમ્બર - પ્રેસ્ટન
૭ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર - બોલ્ટન
૧૪ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર - લેસ્ટર
૧૯ સપ્ટેમ્બર થી ૫ ઓક્ટોબર - લંડન
*
આ સમય દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ કરેલ વિવિધ પ્રવચનોમાંથી કેટલાક પ્રવચનો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Topic: Bhakti Yog (Lecture 1 to 7)
Place: Kalyan Prathna Mandir, Rugby, UK
Language: Gujarati
Date: 9 to 15 August, 1981
*
Comments