Text Size

Audio

Shri Yogeshwarji : 1983 South Africa

1983માં દક્ષિણ આફ્રિકાના યાત્રાપ્રવાસ દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ આપેલ પ્રવચનો

Yogeshwarji
૧૭ નવેમ્બર ૧૯૮૨ થી ૨૦ માર્ચ ૧૯૮૩ દરમ્યાન શ્રી યોગેશ્વરજી મા સર્વેશ્વરી સાથે દક્ષિણ આફ્રિકા અને મોરીશિયસના પ્રવચન-પ્રવાસે ગયા હતા. તે દરમ્યાન તેમણે ડરબન, જ્હોનિસબર્ગ, પ્રિટોરીઆ, કેપટાઉન જેવા મહાનગરો ઉપરાંત પોર્ટ ઈલીઝાબેથ, બીનોની, યુટનહેગ, કીંગ વિલિયમ ટાઉન, લેડી સ્મિથ, ન્યુ કાસલ, ડન્ડી, એસ્કોટ, ગ્રેહમ્સ ટાઉન, ઈસ્ટ લંડન જેવા શહેરોની મુલાકાત લઈ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિવિધ વિષયો પર કુલ ૧૨૦ પ્રવચનો આપ્યા હતા. પૂ. યોગેશ્વરજીના એ પ્રવચનોમાંથી કેટલાક પ્રવચનો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
*
શ્રી યોગેશ્વરજીના દક્ષિણ આફ્રિકાના પ્રવચન પ્રવાસની વધુ વિગતો માટે વાંચો મા સર્વેશ્વરી લિખિત પુસ્તક - દક્ષિણ આફ્રિકાનો પુણ્ય પ્રવાસ
*

Shri Yogeshwarji : 1983 South Africa

0:00
0:00

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok