ભક્તિ યોગ પર શ્રી યોગેશ્વરજીના પ્રવચનો
Topic: Bhakti Yog (Bhagavad Gita, Chapter 12) **new
Place: Annie Besant Hall, Gopi Pura, Surat
Date: April 25, 1981 - May 07, 1981 (8 Lectures)
Language: Gujarati
Shri Yogeshwarji : Bhakti Yog - Surat
તારીખ - ૨૫ એપ્રીલ, ૧૯૮૧
ભક્ત કેવો હોવો જોઈએ * પરમાત્માની પ્રાપ્તિ એ એક જ લક્ષ્ય * નાયગ્રા ફોલ્સની મુલાકાત અને ભારતીય પહેરવેશ * વિભિન્નતા ભૂષણ * મૂળભૂત પ્રકાશ છે * તોતાપુરીનો પ્રસંગ * જગદંબાનું સાકાર દર્શન * બેલૂર મઠમાં બહાર બેઠેલ ભક્ત * ભજન - પૂજા કોની કરે પૂજારી * અવ્યક્તની આરાધના કઠિન
તારીખ - ૨૬ એપ્રીલ, ૧૯૮૧
મન સ્થિર કેવી રીતે કરવું * મનની શુદ્ધિ * નિરાકારની આરાધના * હાર્ટ એટેક અને શિવોહમની ગોળીઓ * આત્મભાવમાં સ્થિતિ * સાકાર કે નિરાકાર ભજવું એ ભક્તની પ્રકૃતિ પર આધારિત * સાધનામાં આગળ વધવાનું અગત્યનું છે * બાણ બનાવનારની એકાગ્રતા * દત્તાત્રેયના ૨૪ ગુરુઓ * ભજન - ઝૂકાવ્યું જીવન મારું રે (મા સર્વેશ્વરી)
તારીખ - ૨૭ એપ્રીલ, ૧૯૮૧
સર્વકાલીન સાહિત્ય * સગુણ કે નિર્ગુણ ઉપાસના કેવી રીતે સરળ બને * ધ્યાન મનને ઉપર લઈ જવાની પ્રક્રિયા છે * નિર્ગુણ સાધનાની રીત * દુઃખનું કારણ અવિદ્યા * નિંદ્રાની પ્રક્રિયા * નિર્ગુણ ધ્યાન માટેની વિવિધ પદ્ધતિઓ * તોતાપુરીએ રામકૃષ્ણદેવને સમાધિ કરાવી * મથુરબાબુનો પ્રસંગ * નિર્વિકલ્પ સમાધિદશા માટેની યોગ્યતાઓ * ભૂમિકાનું નિર્માણ કરો * ધૂન - હું છું નિત્ય નિરંજન
તારીખ - ૩૦ એપ્રીલ, ૧૯૮૧
બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય * બ્રહ્મવિદ્ નો જન્મ સાત્વિક કે આધ્યાત્મિક સંસ્કારોવાળા કુળમાં થાય * ભગવાન પોતાના ભક્તોનો સમુદ્ધાર કરવામાં વિલંબ કરતા નથી * જે પોતે પોતાનો ઉદ્ધાર કરી શકતા નથી તેનો ઉદ્ધાર ભગવાન કરે છે * ત્યાગ કર્યા પછી નામ બદલાય * માતાજીના અસ્થિવિસર્જનની યાત્રા * પ્રભુકૃપાથી ગાડી ટ્રાફિકમાંથી બહાર નિકળી * ભજન - કૃષ્ણા તારી પાસે માંગુ (મા સર્વેશ્વરી)
તારીખ - મે ૦૧, ૧૯૮૧
માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યા * ભગવાન કોનો ઉદ્ધાર કરે * ભગવાને રુકમિણીનું હરણ નહીં પણ ઉદ્ધાર કર્યો * નારદજીના પાત્રની કથાકારો દ્વારા ખોટી રજૂઆત * જગતનો સૌથી પહેલો પ્રેમપત્ર રુકમિણીએ ભગવાન કૃષ્ણને લખેલો * રુકમિણી બનવાનો અર્થ કેવળ ભગવાનના બની જવું * પરમાત્મા પ્રત્યે અભિમુખ થાવ * યોગેશ્વરજી કૃત કૃષ્ણ રુક્મિણી કાવ્યસંગ્રહ વિશે * ઝામ્બિયાના ટેલિવિઝન પર યોગેશ્વરજીનો પ્રોગ્રામ * ભજન - પીયૂષની પ્યાલી રે પ્રભુજીએ પાઈ (મા સર્વેશ્વરી)
તારીખ - ૦૨ મે, ૧૯૮૧
ભગવાન શરણાગતનો ઉદ્ધાર કઈ રીતે કરે * તે માટેની પૂર્વશરત કઈ * રસખાનનો પ્રસંગ * ભજન - તમારા તમે તો ઉઘાડો બારણાં (શ્રી યોગેશ્વરજી) * ઉત્તરકાશીના સાધુનો પ્રસંગ * કાશીમાં રસખાન માટે પ્રવેશ બંધ *
તારીખ - ૦૪ મે, ૧૯૮૧
ભજન - હું કોઈ ઘરની જ્યોત બનું (શ્રી યોગેશ્વરજી) ની મિમાંસા * ફળની ઈચ્છાથી કામ થાય છે * કર્મફળનો ત્યાગ * ભજન - મારા જીવન આંગણે આવો હરિ (મા સર્વેશ્વરી) - રામભક્તનું વ્યકતવ્ય
તારીખ - ૦૭ મે,૧૯૮૧
મન બધાનું મુખ્ય કારણ * ધ્યાન કરવાથી શાંતિ સાંપડે * ધ્યાનથી કર્મનો ત્યાગ સહજ બને * સ્વામી નિત્યાનંદ * યોગમાર્ગમાં આગળ વધતાં મળતી સિદ્ધિઓ * મૂકમ કરોતિ વાચાલમ્ ના બે અર્થ * ત્યાગથી શાંતિ મળે છે * સમડીનો પ્રસંગ * પૂ. મા સર્વેશ્વરીનું વ્યક્તવ્ય
***
Topic: Bhakti Yog (Bhagavad Gita, Chapter 12)
Place: Town Hall, Bhavanagar (1 to 7) and Sardar Nagar, Bhavnagar (8 to 15)
Date: August 20, 1980 - September 03, 1980 (15 Lectures)
Language: Gujarati
Shri Yogeshwarji : Bhakti Yog - Bhavanagar
Topic : Bhakti Yog (Bhagavad Gita, chapter 12)
Place : Nazar Baug, Mandvi, Vadodara
Language : Gujarati
Shri Yogeshwarji : Bhakti Yog - Vadodara
If you like the lectures, and feel inspired, please drop a line in the comment below. Your responses encourage us to put more such lectures online.
Comments
-Please also make audio available on Safari.
Om Namonarayan. aa web site mara mate khub margdarshak chhe. Mare guruji na batavel marge yatra karavi chhe ane safal thavu chhe.
I am very much thankful to this web site executive & staffs.I want audio pravachan CD. Please guide us from where I can get it.
[Pl. contact swargarohan, Ambaji]
I liked pravachan of guruji on geeta. can i download them from the website? Thanks.
[You can download lectures on Atmasanyam Yog from our download section. - Admin]