Thursday, September 24, 2020

Audio

Shri Yogeshwarji : Yog Darshan (યોગદર્શન)

પતંજલિના યોગસૂત્રો પર શ્રી યોગેશ્વરજીના પ્રવચનો

Yogeshwarji

Topic : Yog Darshan (Treatise on Patanjali's Yoga Sutra)
Place : Gujarat University, Ahmedabad
Dates : 25 February 1984 to 2 March 1984
Language : Gujarati

If you like the lectures, and feel inspired, please drop a line in the comment below. Your responses encourage us to put more such lectures online.

Comments  

0 #15 Khyati Pandya 2020-09-10 13:15
Mara Grandfather and i both like Yogeshwarji and love to read books but books are not available so, please tell how to purchase books.
*
Please contact swargarohan for availability and pricing - admin.
0 #14 Darshana Prajapati 2020-08-20 06:57
Thank you Maa, I really like this all audios on Yog Darshan. I like to listen again and again. Very Helpful.
Pranam Maa Prabhu.
+2 #13 Sanat Joshi 2016-01-06 00:29
પૂજ્યશ્રીના પ્રવચન વેબ પર મુકીને ખુબ સુંદર કાર્ય કર્યું છે. અભિનંદન દક્ષેશભાઈ. પૂજ્ય મા ને પ્રણામ.
0 #12 Haresh Patel 2014-08-20 11:45
I wish to download few audios like Yog Darshan & related. Please Assist & guide how to Download these links, as the Audio is taking long time to buffer & thus not able to listen to it.
Jay Yogeshwar
+2 #11 Hasmukh Dave 2013-07-13 16:21
Lectures are very effective and in easy and simple language. Every one can understand. Thanks for making available such inspiring lectures on website.
+3 #10 Jayesh R. Shukla 2012-12-05 10:29
મને શ્રી યોગેશ્વરજીનું પ્રકાશના પંથે વેબસાઈડ પર વાચવાની પ્રસન્નતા છે. અશ્વિનભાઈ ટેલર (વડોદરાવાળા)ની ઓળખાણ છે. હું મા સર્વેસ્વરીદેવી સાથે અધ્યાત્મિક મુજવણોનું થોડું માર્ગદર્શન મેળવવા ઇચ્છું છું, તો મુલાકાત કરાવી આપશો? મારા વંદન સ્વીકરશો.
- જયેશ શુક્લ
[Pl. check your mail inbox - admin]
+1 #9 Jayesh R. Shukla 2012-12-04 17:27
હું તો પ્રભુજી યોગેશ્વરજીનો ચાહક છું મારે માં સર્વેશ્વરીજીને મળવું છે. શું કરવું?
- જયેશ શુક્લ
+2 #8 Dr S R Patel 2012-03-28 12:27
I tried to download the lectures on Yog Darshan. But the message comes that it requires proper plugin. Can you please make proper correction in web site for download of audio file or guide us for further steps in download.
- Dr S R Patel
[We do not have download facility for this audios. Select lectures are available for download. Pl. see download section>mp3 for details. - admin]
+5 #7 Dr. Shailesh Goti 2012-01-04 04:50
હું શ્રી યોગેશ્વરજીના આત્મસંયમયોગ પરના પ્રવચન સાંભળી ખુબ જ પ્રભાવિત થયો છું. યોગેશ્વરજીના અન્ય પ્રવચનો જે ઓડિયો ફોલ્ડરમાં મુકેલા છે તે ડાઉનલોડ થઈ શકે તેમ નથી. જો શક્ય હોય તો તેમને પણ ડાઉનલોડ માટે મુકશો જેથી ક્યાંય પણ, ક્યારે પણ, ઈન્ટરનેટ ન હોય તો પણ, સાંભળી શકાય. જો તેમની CD કે DVD મળતી હોય તો પણ જણાવશો. સીતારામ.
(સ્વર્ગારોહણ, અંબાજીનો સંપર્ક સાધવા વિનંતી)
+4 #6 Chatur 2011-12-21 13:09
ઓમ. ગુજરાતીમાં ઓનલાઈન આધ્યાત્મિક મટીરીયલ એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ઈશ્વર આપને વધુને વધુ શક્તિ આપે એવી પ્રાર્થના.

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok