Adhyay 1
ADHYAY 1 - SAMANVAYA
પાદ - ૧
૧. બ્રહ્મજિજ્ઞાસા તથા બ્રહ્મ જ જગતનું અભિન્ન નિમિત્તોપાદન કારણ છે, પ્રકૃત્તિ નથી એનું પ્રતિપાદન.
૨. આનંદમય શબ્દ જીવાત્માનો કે પ્રકૃતિનો વાચક નથી, પરમાત્માનો જ વાચક છે એનું સમર્થન.
૩. વિજ્ઞાનમય તથા સુર્યમંડળનાર્વર્તી હિરણ્યમય પુરુષના બ્રહ્મરૂપત્વનો વિચાર.
૪. આકાશ, પ્રાણ, જ્યોતિ તથા ગાયત્રીના શબ્દપ્રયોગો પરમાત્મા માટે થયેલા હોવાનો નિર્ણય.
૫. પ્રાણના નામે કૌષિતકિ ઉપનિષદમાં પરમાત્માનો જ નિર્દેશ કરાયેલો છે એવો અભિપ્રાય.
પાદ - ૨
૬. પરમાત્મા જ ઉપાસ્ય છે એનું સમર્થન. પરમાત્મા સુખ દુઃખ નથી ભોગવતા
૭. પરમાત્માનું લોકતૃત્વ.
૮. હૃદયગુહામાં રહેનારા.
૯. નેત્રાન્તર્વર્તી પુરુષ.
૧૦. અંતર્યામીનું સ્પષ્ટીકરણ.
૧૧. અદૃશ્યત્વ જેવા ધર્મ.
૧૨. વિરાટરૂપ.
૧૩. વૈશ્વાનર શબ્દ પરમાત્માવાચક છે એવું પ્રતિપાદન.
પાદ - ૩
૧૪. દ્યુલોક તથા પૃથ્વી આદિના આધાર પરમાત્મા છે એનું પ્રતિપાદન.
૧૫. બ્રહ્મ જ ભૂમા છે.
૧૬. પરમાત્મા જ અક્ષર.
૧૭. ૐના ધ્યેય પરમાત્મા જ છે.
૧૮, દહરાકાશ પરમાત્મા જ છે.
૧૯. અંગુષ્ઠમાત્ર પુરુષ વિષે.
૨૦. બ્રહ્મવિદ્યામાં દેવોનો અધિકાર.
૨૧. આચાર્ય જૈમિનીનો અભિપ્રાય.
૨૨. વેદવિદ્યામાં શુદ્રનો અનધિકાર.
૨૩. અંગુષ્ઠમાત્ર પુરુષ પરમાત્મા છે.
૨૪. જ્યોતિ અને આકાશ પરમાત્માવાચક છે.
પાદ - ૪
૨૫. અવ્યક્ત શબ્દ પર વિચારણા.
૨૬. અજા શબ્દ પરમાત્માની શક્તિ વિષેનો બોધક.
૨૭. પરજ પરજનાનું રહસ્ય.
૨૮. પરમાત્મા જ આકાશાદિના કારણ છે.
૨૯. કૌષીતિક ઉપનિષદમાં પરમાત્માને જ કહ્યા છે તે વિષે.
૩૦. પરમાત્મા જ એકમાત્ર કારણ છે.