Adhyay 2
ADHYAY 2 : AVIRODHA
પાદ-૧
૩૧. પ્રધાનને જગતનું કારણ ન માનવાથી થતા દોષોનો ઉલ્લેખ અને ઉત્તર.
૩૨. બીજા મતોનું નિરાકરણ.
૩૩. બ્રહ્મકારણવાદ વિષે.
૩૪. સત્કાર્યવાદ અને પરમાત્માથી જગતની અનન્યતા.
૩૫. અનન્યતા વિષે વધારે.
૩૬. પરમાત્માના સંકલ્પથી સૃષ્ટિ.
૩૭. બ્રહ્મકારણવાદ વિષે વધારે.
૩૮. પોતાના સિદ્ધાંતનું સમર્થન.
૩૯. જગત લીલા છે.
૪૦. પરમાત્માની વિષમતા કે નિર્દયતા વિષે.
૪૧. જીવો તથા કર્મોનું અનાદિપણું.
પાદ-૨
૪૨. પ્રધાન કારણવાદનું મંડન.
૪૩. પરમાણુ કારણવાદ વિષે.
૪૪. બૌદ્ધ મતની વિચારણા.
૪૫. જૈન મતની વિચારણા.
૪૬. પાશુપત મતની વિચારણા.
૪૭. પાંચરાત્ર આગમ વિષે.
પાદ-૩
૪૮. પરમાત્મામાંથી સૌની ઉત્પત્તિ.
૪૯. ઈન્દ્રિયોની ઉત્પત્તિમાં વિશેષનો અભાવ.
૫૦. જીવાત્માની નિત્યતા.
૫૧. જીવાત્માનું વિભુત્વ.
૫૨. જીવનું એકદેશીત્વ અને કર્તાપણું.
૫૩. જીવ ઈશ્વરનો અંશ છે.
૫૪. જીવોના વિધિ નિષેધ.
૫૫. અંશાશિ ભાવ વિષે.
પાદ-૪
૫૬. ઈન્દ્રિયોની ઉત્પત્તિ પરમાત્માથી થાય છે.
૫૭. ઈન્દ્રિયો અગિયાર છે.
૫૮. મુખ્ય પ્રાણની ઉત્પત્તિ.
૫૯. તત્વોના અને શરીરના અધિષ્ઠાતા વિષે.
૬૦. ઈન્દ્રિયો ને મુખ્ય પ્રાણની ભિન્નતા અને પરમાત્માથી નામરૂપની રચના.
૬૧. તત્વોની અધિકતાને લીધે એમનાં અલગ કાર્યોનો ઉલ્લેખ.