Adhyay 3
ADHYAY 3 : SADHANA
પાદ-૧
૬૨. જીવોનું બીજા શરીરમાં ગમન.
૬૩. સ્વર્ગમાં ગયેલા પુરુષને દેવોનું અન્ન કહેવું, અને ચરણ શબ્દનું રહસ્ય.
૬૪. સ્વર્ગલોકની પ્રાપ્તિની સ્પષ્ટતા.
૬૫. છાંદોગ્ય ઉપનિષદની ત્રીજી ગતિ તથા સ્વેદજ જીવોનો ઉદ્ ભિજ્જમાં અંતર્ભાવ.
૬૬. સ્વર્ગથી પાછા ફરતા જીવો ગર્ભમાં કેવી રીતે પ્રવેશે છે તે વિષે.
પાદ-૨
૬૭. સ્વપ્નાની વિચારણા, જીવનો વિચાર.
૬૮. સુષુપ્તિ અવસ્થા વિષે.
૬૯. પરમાત્માના સવિશેષ તથા નિવિશેષ રૂપનું અને બીજું વર્ણન.
૭૦. ભેદ તથા અભેદનું રહસ્ય.
૭૧. શરીરને લીધે જીવોમાં પારસ્પરિક ભેદ તથા પરમાત્મામાં ભેદનો અભાવ.
૭૨. કર્મોનાં ફળને આપનારા પરમાત્મા જ છે.
પાદ-૩
૭૩. બ્રહ્મવિદ્યાઓની એકતા.
૭૪. બ્રહ્મના આનંદ આદિ ધર્મોનો અન્યત્ર અધ્યાહાર.
૭૫. નેત્રાન્તર્વર્તી અને સુર્યમંડળસ્થ પુરુષ વિષે.
૭૬. બ્રહ્મવિદ્યાનું ફળ.
૭૭. બ્રહ્મલોકગમન અથવા અહીં જ પરમાત્મ પ્રાપ્તિ.
૭૮. જીવાત્માના અંતર્યામી આત્મા વિષે.
૭૯. બ્રહ્મવિદ્યાનું મુખ્ય ફળ.
૮૦. ઉપાસનાઓના સમુચ્ચય વિષે.
૮૧. યજ્ઞના અંગો સંબંધી ઉપાસનાઓના સમુચ્ચયની અનાવશ્યકતા
પાદ-૪
૮૨. જ્ઞાનથી પરમ પુરુષાર્થની સિદ્ધિ.
૮૩. વિદ્યા અને કર્મ વિષે.
૮૪. વિદ્યા પરમાત્માની પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન છે.
૮૫. સંન્યાસ આશ્રમની સિદ્ધિ.
૮૬. ઉદ્દગીથ જેવી ઉપાસનાઓનું વિધાન.
૮૭. ઉપનિષદની કથાઓ વિદ્યાના અંગરૂપ છે.
૮૮. બ્રહ્મવિદ્યારૂપી યજ્ઞ.
૮૯. આશ્રમોચિત કર્મોનું મહત્વ.
૯૦. આહારશુદ્ધિ
૯૧. જ્ઞાની અને આશ્રમકર્મ.
૯૨. ભક્તિની મહત્તા.
૯૩. ઉચ્ચ આશ્રમમાંથી પાછા આવવાનો નિષેધ.
૯૪. ઉપાસનાના ફળનો અધિકાર.
૯૫. સૌને બ્રહ્મવિદ્યાનો અધિકાર.
૯૬. મુક્તિરૂપી ફળ ક્યાં ને ક્યારે મળે છે તેનો નિર્ણય.