Adhyay 4
ADHYAYA - 4 : PHALA
પાદ-૧
૯૭. બ્રહ્મવિદ્યાના અનવરત અભ્યાસની આવશ્યકતા.
૯૮. આત્મભાવથી પરમાત્માનું ચિંતન,
૯૯. પ્રતીકોપાસના.
૧૦૦. ઉદ્ ગીય આદિમાં આદિત્ય ભાવના.
૧૦૧. આસન ઉપર બેસીને ઉપાસના.
૧૦૨. ઉપાસનાનું સ્થાન.
૧૦૩. આજીવન ઉપાસના.
૧૦૪. ભૂત તથા ભાવિ કર્મોનો અસંબંધ.
૧૦૫. પ્રારબ્ધ કર્મનો ભોગ.
૧૦૬. લોકસંગ્રહ માટે કર્મ.
૧૦૭. કર્મના અંગરૂપ ઉપાસનાનો કર્મ સાથે સમન્વય.
૧૦૮. પ્રારબ્ધનો નાશ ભોગથી.
પાદ-૨
૧૦૯. ઉત્ક્રમણનું વર્ણન.
૧૧૦, જીવાત્માની સૂક્ષ્મ ભૂતોમાં સ્થિતિ.
૧૧૧. જ્ઞાની-અજ્ઞાનીની સમાન ગતિ.
૧૧૨. જીવાત્માની સુક્ષ્મ શરીરની સ્થિતિ.
૧૧૩. પરમાત્માની અહીં જ પ્રાપ્તિ.
૧૧૪. બ્રહ્મલોકનો માર્ગ.
૧૧૫. સુર્ય રશ્મિનો સનાતન સંબંધ.
પાદ-૩
૧૧૬. બ્રહ્મલોકમાં જવાનો માર્ગ.
૧૧૭. વાયુલોકની સ્થિતિ.
૧૧૮. વરુણલોકની સ્થિતિ.
૧૧૯. અર્ચિ: આદિ અચેતન નથી.
૧૨૦. અમાનવ પુરુષ સાથે જીવાત્માનું ગમન.
૧૨૧. બ્રહ્મલોકમાં શેની પ્રાપ્તિ થાય છે તેના વિષે.
૧૨૨. મહર્ષિ વ્યાસનો અભિપ્રાય.
પાદ-૪
૧૨૩. પરમધામમાં મુક્તાત્માનું સ્વરૂપ.
૧૨૪. પરમધામમાં મુક્તાત્માની સ્થિતિ.
૧૨૫. બ્રહ્માના લોક વિષે.
૧૨૬. પરમધામમાં શરીર રહે છે કે નહીં.
૧૨૭. શરીરના ભાવમાં અને અભાવમાં ભોગપ્રાપ્તિ.
૧૨૮. નામરૂપનો અભાવ.
૧૨૯. મુક્તાત્મા અને જગતની રચનાદિ પ્રવૃત્તિ.
૧૩૦. બ્રહ્મલોકમાંથી પુનરાવૃત્તિ નથી થતી.