if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

॥ प्रथममुण्डके प्रथमः खण्डः ॥
પ્રથમ મુંડક, પ્રથમ ખંડ

ॐ ब्रह्मा देवानां प्रथमः संबभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता ।
स ब्रह्मविद्यां सर्वविद्याप्रतिष्ठामथर्वाय ज्येष्ठपुत्राय प्राह ॥१॥

om brahma devanam prathamah sambabhuva
vishvasya karta bhuvanasya gopta ।
sa brahmavidyam sarva-vidya-pratishtham
atharvaya jyeshthaputraya praha ॥ 1॥

अथर्वणे यां प्रवदेत ब्रह्माऽथर्वा तं पुरोवाचाङ्गिरे ब्रह्मविद्याम् ।
स भारद्वाजाय सत्यवाहाय प्राह भारद्वाजोऽङ्गिरसे परावराम् ॥२॥

atharvane yam pravadeta brahma'tharva
tam purovachangire brahma-vidyam ।
sa bharadvajaya satyavahaya praha
bharadvajo'ngirase paravaram ॥ 2॥

બ્રહ્મવિદ્યાની પરંપરા
જગના કર્તા રક્ષક બ્રહ્મા સૌ દેવોમાં પ્રથમ થયા,
મોટો પુત્ર અથર્વા તેને કહી બ્રહ્મવિદ્યા ને આ.
કહી અથર્વાએ અંગીને, તેણે સત્યવહ ઋષિને,
પરંપરાગત વિદ્યા તેણે અંગીરાને આપી તે. ॥૧-૨॥
*
શૌનક ઋષિની વાત
शौनको ह वै महाशालोऽङ्गिरसं विधिवदुपसन्नः पप्रच्छ ।
कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति ॥३॥

shaunako ha vai mahashalo'ngirasam
vidhivad upasannah papracchha ।
kasminnu bhagavo vijnate sarvamidam
vijnatam bhavatiti ॥ 3॥

શૌનક મુનિ જે મહાન વિદ્યાલયના એક અધિષ્ઠાતા,
વિધિ પ્રમાણે એક વાર તે અંગીરા પાસે આવ્યા,
વિનય કરીને પૂછ્યું, હે પ્રભુ, નિશ્ચયપૂર્વક બતલાવો,
કોને જાણ્યે થઈ જાય છે જ્ઞાન સર્વનું બતલાવો. ॥૩॥
*
तस्मै स होवाच । द्वे विद्ये वेदितव्ये इति ह स्म
यद्ब्रह्मविदो वदन्ति परा चैवापरा च ॥४॥

tasmai sa hovacha ।
dve vidye veditavye iti ha sma
yad brahmavido vadanti para chaiv apara cha ॥ 4॥

બોલ્યા ત્યારે મહર્ષિ, જ્ઞાની, નિશ્ચયપૂર્વક માને છે,
જાણવી ઘટે બે વિદ્યાને, પરા અને અપરા છે તે. ॥૪॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.