एककालं द्विकालं वा त्रिकालं यः पठेन्नरः ।
सर्वपापविनिर्मुक्तः शिवलोके महीयते ॥४२॥
*
eka kālam dvikālam wa trikālam yah pathennarah
sarva pāpa vinirmuktah shivaloke mahiyate
*
એક બે ત્રણ કે વાર, જે કો' આ પાઠ વાંચશે,
સર્વ પાપ થકી છૂટી, શિવલોકે સુખી થશે ॥ ૪૨ ॥
*
*
૪૨. જે કોઈ મનુષ્ય આ સ્તોત્રને એકવાર, બે વાર કે રોજ ત્રણવાર વાંચશે તો તે સર્વ પ્રકારના પાપથી મુક્ત ને પવિત્ર થઈ શિવલોકમાં જઈ સમૃદ્ધિ મેળવશે.
*
४२. अगर कोई मनुष्य यह स्तोत्र का (हररोज) केवल एक, दो या तीन बार भी पठन करेगा तो वह पवित्र और सर्व प्रकार के पाप से विमुक्त होकर शिवलोक में सुख और समृद्धि का हकदार होगा ।