Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વંદન કરું પ્રભુ ચરણોમાં આજે,
કોટિ પ્રણામ કરું પ્રેમે રે ..

જાણ્યે અજાણ્યે ભૂલો કીધી મેં
આખા દિવસમાં આજે રે ..

ક્ષમા કરી દો બાળ ગણીને,
અંકે પોઢાડો મને આજે રે ...

રાતભર મીઠી ઉંઘ તમે આપજો,
સ્વપ્નામાં પ્રેમે પધારજો રે...

મા સર્વેશ્વરીનો સાદ સુણીને
પ્રત્યક્ષ પ્રેમે પધારજો રે ...

- મા સર્વેશ્વરી

 

Comments

Search Reset
0
યોગેશ કવીશ્વર
6 years ago
દક્ષેશભાઈ,
જય કૃપાળુ મા.
આ પ્રાર્થનાનો ઓડિયો હોય તો અપલોડ કરવા વિનંતી.
Like Like Quote
2
Prerak Purohit
9 years ago
આ પ્રાર્થનાનો ઓડિયો અપલોડ કરો પ્લીઝ..
Like Like Quote
0
Rajendra Shrimali
14 years ago
સરસ પ્રાર્થના છે માટે કરવી જોઈએ.
Like Like Quote

Add comment

Submit