Ayodhya Kand
Bharat recite Ram's name en route
रामनाम सुमिरन करते हुए भरत आगे चले
निज गुन सहित राम गुन गाथा । सुनत जाहिं सुमिरत रघुनाथा ॥
तीरथ मुनि आश्रम सुरधामा । निरखि निमज्जहिं करहिं प्रनामा ॥१॥
मनहीं मन मागहिं बरु एहू । सीय राम पद पदुम सनेहू ॥
मिलहिं किरात कोल बनबासी । बैखानस बटु जती उदासी ॥२॥
करि प्रनामु पूँछहिं जेहिं तेही । केहि बन लखनु रामु बैदेही ॥
ते प्रभु समाचार सब कहहीं । भरतहि देखि जनम फलु लहहीं ॥३॥
जे जन कहहिं कुसल हम देखे । ते प्रिय राम लखन सम लेखे ॥
एहि बिधि बूझत सबहि सुबानी । सुनत राम बनबास कहानी ॥४॥
(दोहा)
तेहि बासर बसि प्रातहीं चले सुमिरि रघुनाथ ।
राम दरस की लालसा भरत सरिस सब साथ ॥ २२४ ॥
રામનું સ્મરણ કરતાં ભરત આગળ વધે છે
નિજગુણ સહિત રામ ગુણગાન સુણતાં, સ્મરતાં રામ મહાન,
જતા ભરત મુનિ આશ્રમધામ તીર્થે કરતાં સ્નાન પ્રણામ.
મનથી બસ વર માગે એક, સીતારામ પદકમળ સ્નેહ;
વનવાસી ને કોલકિરાત વાનપ્રસ્થ યતિ મળતા વાટ;
સૌને કરતાં પ્રેમપ્રણામ રઘુપતિની જ પૂછતા વાત;
સુણતાં વનની કથા કરાળ અંતર બનતું આર્ત અપાર.
(દોહરો)
ચાલ્યા બીજે દિન સ્મરી સવારમાં રઘુનાથ,
રામમિલનની લાલસા સાથે સૌની સાથ.