Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत श्रीराम से चित्रकूट-दर्शन की आज्ञा लेता है  
 
एकु मनोरथु बड़ मन माहीं । सभयँ सकोच जात कहि नाहीं ॥
कहहु तात प्रभु आयसु पाई । बोले बानि सनेह सुहाई ॥१॥
 
चित्रकूट सुचि थल तीरथ बन । खग मृग सर सरि निर्झर गिरिगन ॥
प्रभु पद अंकित अवनि बिसेषी । आयसु होइ त आवौं देखी ॥२॥
 
अवसि अत्रि आयसु सिर धरहू । तात बिगतभय कानन चरहू ॥
मुनि प्रसाद बनु मंगल दाता । पावन परम सुहावन भ्राता ॥३॥
 
रिषिनायकु जहँ आयसु देहीं । राखेहु तीरथ जलु थल तेहीं ॥
सुनि प्रभु बचन भरत सुख पावा । मुनि पद कमल मुदित सिरु नावा ॥४॥
 
(दोहा)   
भरत राम संबादु सुनि सकल सुमंगल मूल ।
सुर स्वारथी सराहि कुल बरषत सुरतरु फूल ॥ ३०८ ॥

*
MP3 Audio

*
 
ભરત ચિત્રકૂટની ભૂમિના દર્શનની આજ્ઞા માગે છે
 
અન્ય મનોરથ મુજ મનમાંહ્ય, સંકોચ ભયે કહી ન શકાય;
રામે કહેવા કાજ કહ્યું, ભરતે ત્યારે કહ્યું પ્રભુ !
 
ચિત્રકૂટ શુચિસ્થળ તીરથવન ખગસર સરિતા નિર્ઝર ગિરિગણ,
પ્રભુપદ અંકિત ભૂમિવિશેષ દો આદેશ નીરખવા લેશ.
 
અત્રિ મુનિતણી આજ્ઞા લઇ વનમાં વિચરો નિર્ભય થઇ;
મુનિપ્રસાદ વન મંગલ હશે, પાવન પરમ પુનિત મધુ થશે.
 
ઋષિનાયક જ્યાં આજ્ઞા કરે તીર્થસલિલ ત્યાં રાખો ભલે;
સુખી ભરત પ્રભુવચને થયા, મુનિપદકમળ મુદિતમન નમ્યાં.
 
(દોહરો)
ભરત-રામ સંવાદ સુણી સકળ સુમંગળમૂળ,
સ્વાર્થી સુર કુળને સ્તવી વરસ્યા સુરતરુફૂલ.