Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

नवदंपतिओं का स्वागत
 
(चौपाई)
करहिं आरती बारहिं बारा । प्रेमु प्रमोदु कहै को पारा ॥
भूषन मनि पट नाना जाती । करही निछावरि अगनित भाँती ॥१॥
 
बधुन्ह समेत देखि सुत चारी । परमानंद मगन महतारी ॥
पुनि पुनि सीय राम छबि देखी । मुदित सफल जग जीवन लेखी ॥२॥
 
सखीं सीय मुख पुनि पुनि चाही । गान करहिं निज सुकृत सराही ॥
बरषहिं सुमन छनहिं छन देवा । नाचहिं गावहिं लावहिं सेवा ॥३॥
 
देखि मनोहर चारिउ जोरीं । सारद उपमा सकल ढँढोरीं ॥
देत न बनहिं निपट लघु लागी । एकटक रहीं रूप अनुरागीं ॥४॥
 
(दोहा)
निगम नीति कुल रीति करि अरघ पाँवड़े देत।
बधुन्ह सहित सुत परिछि सब चलीं लवाइ निकेत ॥ ३४९ ॥

*
MP3 Audio

*
 
નવદંપતિઓનું સ્વાગત
 
ચારે પુત્ર પેખી વધુ સાથ રહ્યું માતાહૈયું ના હાથ;
સીતારામની શોભાને જોઇ ડૂબી પરમાનંદે સૂધ ખોઇ.
 
માન્યું જીવન સંપૂર્ણ સાર્થ, સખી બની જોઇને કૃતાર્થ,
નિજ પુણ્યપ્રશંસા કરી રહી અંજલિ વિવિધ ધરી.
 
ચાર મનહર જોડીને દેખી રહી શારદા ઉપમાઓ પેખી,
લઘુ ઉપમા જ્યારે બધી લાગી, રૂપ જોઇ રહી અનુરાગી.
 
(દોહરો)
નિગમનીતિ કુળરીતિથી વધુ સાથે સુતને
પોંખી માત લઇ ગઇ ભાવસહિત ભવને.