if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥

yoga samyastha karmanam gyana sanchhinnasahnshayam
atmavantam na karmani nibandhanti dhamanjaya

શંકા છોડી જેમણે તજ્યું વળી અભિમાન,
તેને બાંધે કર્મ ના થયું જેમને જ્ઞાન.
*
MP3 Audio

*
तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥

tasmat agayana sambhutam hritastham gyanasina atmanah
chhitva evam shanshayam atishtha utistha bharata

એથી આ અજ્ઞાનથી મોહ થયો તુજને,
જ્ઞાનખઙગથી છેદતાં લડ તું મુક્ત મને.

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मब्रह्मार्पणयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४ ॥

Ohm iti shrimad bhagawadgitastu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade karmabrahmarpana yoga nama chaturtho adhyayah.

।। અધ્યાય ચોથો સમાપ્ત ।।

Meaning
हे धनंजय, जिसने योग द्वारा अपने समस्त कर्मों का त्याग किया है तथा ज्ञान द्वारा अपनी शंकाओं को निर्मूल किया है, एसे आत्मस्थित व्यक्ति को कर्म नहीं बाँधता ।  इसलिए हे भारत, अज्ञान से पैदा हुए इस संशय को, जिसने तुम्हारे हृदय को शोक में घेर लिया है, ज्ञान रूपी तलवार से काट डालो, और योग में स्थिति कर युद्ध के लिए तैयार हो जाओ ।
*
હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.