मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥१४-२६॥
મને જે એકનિષ્ઠ અવ્યભિચારી ભક્તિયોગથી સેવે છે તે ત્રણે ગુણોનું અતિક્રમણ કરીને બ્રહ્મસ્વરૂપ બની જાય છે.
mam cha yat avyabhicharena bhaktiyogena sevate
sah gunan samatitya etan brahma bhuyay kalpate
ખૂબ પ્રેમભકિત કરે મારે માટે જે,
ગુણને જીતી પ્રભુસમો બની જાય છે તે.
*
MP3 Audio
*
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥१४-२७॥
brahmanah hi pratistha aham amritasya avyayasya cha
shashvatasya cha dharmasya sukhasyai kantikasya cha
અમર વિનશ્વર બ્રહ્મની પ્રતિષ્ઠા મને જાણ,
સુખ ને શાશ્વત ધર્મનો આધાર મને માન.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ॥ १४ ॥
Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade gunatrayo vibhagyogo nama chaturdasho adhyayah
।। અધ્યાય ચૌદમો સમાપ્ત ।।