Calendar

Vikram Samvat 2077

JANUARY
Thu Jan 14, 2021 મકરસંક્રાતિ - ઉત્તરાયણ
Tue Jan 26, 2021 પ્રજાસત્તાક દિવસ
Sat Jan 30, 2021 શહીદ દિવસ,

FEBRUARY
Tue Feb 16, 2021 વસંત પંચમી (મહા સુદ પાંચમ)

MARCH
Thu Mar 11, 2021 શિવરાત્રિ (મહા વદ તેરસ)
Thu Mar 18, 2021 પૂ. યોગેશ્વરજી લીલાસંવરણ દિન
Sun Mar 28, 2021 હોળી (ફાગણ સુદ પૂનમ)
Mon Mar 29, 2021 ધૂળેટી (ફાગણ વદ પડવો)

APRIL
Tue Apr 13, 2021 ગુડી પડવો (ચૈત્ર સુદ એકમ)
Wed Apr 21, 2021 રામનવમી (ચૈત્ર સુદ નોમ)
Sun Apr 25, 2021 મહાવીર જયંતિ (ચૈત્ર સુદ તેરસ)
Tue Apr 27, 2021 હનુમાન જયંતિ (ચૈત્ર સુદ પૂનમ)

MAY
Sat May 01, 2021 ગુજરાત સ્થાપના દિન
Fri May 14, 2021 અખા ત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)
Tue May 25, 2021 નૃસિંહ જયંતિ (વૈશાખ સુદ ચૌદસ)
Wed May 26, 2021 બુદ્ધ જયંતિ (વૈશાખ સુદ પૂનમ)

JUNE
Mon Jun 21, 2021 ભીમ એકાદશી (જેઠ સુદ અગિયારસ)

JULY
Mon Jul 12, 2021 રથયાત્રા (અષાઢ સુદ બીજ)
Tue Jul 20, 2021 દેવપોઢી એકાદશી-ચાતુર્માસ શરૂ (અષાઢ સુદ એકાદશી)
Fri Jul 23, 2021 ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ પૂનમ)

AUGUST
Mon Aug 09, 2021 શ્રાવણ માસ પ્રારંભ
Sun Aug 15, 2021 પૂ. યોગેશ્વરજીનો જન્મદિન, સ્વતંત્રતા દિવસ
Thu Aug 19, 2021 પવિત્રા બારસ (શ્રાવણ સુદ બારસ)
Sun Aug 22, 2021 રક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ)
Fri Aug 27, 2021 નાગ પાંચમ (શ્રાવણ વદ પાંચમ)
Sat Aug 28, 2021 રાંધણ છઠ (શ્રાવણ વદ છઠ)
Sun Aug 29, 2021 શીતળા સાતમ (શ્રાવણ વદ સાતમ)
Mon Aug 30, 2021 જનમાષ્ટમી (શ્રાવણ વદ આઠમ)

SEPTEMBER
Thu Sep 09, 2021 કેવડા ત્રીજ (ભાદરવા સુદ ત્રીજ)
Fri Sep 10, 2021 ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ ચોથ)
Fri Sep 17, 2021 જલઝીણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ)
Fri Sep 17, 2021 વામન જયંતિ (ભાદરવા સુદ બારસ)
Mon Sep 21, 2021 શ્રાદ્ધ શરૂ

OCTOBER
Sat Oct 02, 2021 મહાત્મા ગાંધીનો જન્મદિવસ
Mon Oct 04, 2021 મા જ્યોતિર્મયી પુણ્યતિથી
Thu Oct 07, 2021 આસો નવરાત્રિ શરૂ (આસો સુદ પડવો)
Fri Oct 15, 2021 દશેરો-વિજયાદશમી (આસો સુદ દસમ)
Wed Oct 20, 2021 શરદપૂનમ, શરદ પૂર્ણિમા (આસો સુદ પૂનમ)
Sun Oct 24, 2021 કડવા ચોથ
Sun Oct 31, 2021 સરદાર પટેલ જયંતિ

NOVEMBER
Mon Nov 01, 2021 વાઘ બારસ (આસો વદ બારસ)
Tue Nov 02, 2021 ધનતેરસ-લક્ષ્મીપૂજન (આસો વદ તેરસ)
Wed Nov 03, 2021 કાળીચૌદસ (આસો વદ ચૌદસ)
Thu Nov 04, 2021 દિવાળી (આસો વદ અમાસ)
Fri Nov 05, 2021 નૂતન વર્ષ, સંવત ૨૦૭૮ શરૂ (કારતક સુદ પડવો)
Sat Nov 06, 2021 ભાઈબીજ (કારતક સુદ બીજ)
Tue Nov 09, 2021 લાભ પાંચમ (કારતક સુદ પાંચમ)
Sat Nov 13, 2021 પૂ. માનો જન્મદિવસ
Fri Nov 19, 2021 દેવદિવાળી (કારતક સુદ પૂનમ)

DECEMBER
Tue Dec 14, 2021 ગીતા જયંતિ (માગશર સુદ એકાદશી)
Sat Dec 25, 2021 નાતાલ

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.