| Download details |
શ્રી યોગેશ્વરજી દ્વારા પોલ બ્રન્ટન કૃત 'A Hermit in the Himalayas' નું ગુજરાતી ભાષાંતર. ‘ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં’ નામના પુસ્તકના લેખક શ્રી પૉલ બ્રન્ટન એ પુસ્તકમાં વર્ણવેલ અનેકવિધ અનુભવોમાંથી પસાર થયા પછી હિમાલયની દૈવી ભૂમિમાં આત્મિક શાંતિ માટે રહેલા. એમણે એ સમયનાં સંસ્મરણોને જે રીતે લિપિબદ્ધ કર્યાં છે તે રીત અન્ય સાધકોનો ઉત્સાહ વધારનારી અને ઉપયોગી છે. એથી અનેકને લાભ થશે અને માર્ગદર્શન મળશે. ‘ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં’ની પેઠે પ્રસ્તુત પુસ્તક પણ લોકપ્રિય બનશે એવી આશા છે. - યોગેશ્વર |
| |||||||||||||||||||||||||


