| Download details |
શ્રી યોગેશ્વરજીની પદ્યરચનાઓનો સંગ્રહ, જેમાં ગીત, પ્રાર્થના અને ભજનોનો સમાવેશ થાય છે. આશિત દેસાઈ દ્વારા પૂજાના ફુલ આલ્બમમાં સંગીતબદ્ધ થયેલ પ્રસિદ્ધ ભજન 'એક માંગુ છું, બસ એક માંગુ છું', સરળ ગીતા આલ્બમમાં સ્વરબદ્ધ થયેલ ગીતાની આરતી વિગેરે કૃતિઓ આ પુસ્તકના ભાગરૂપ છે, તે વાચકોની જાણ માટે. |
| |||||||||||||||||||||||||


