![]() |
![]() |
![]() |
Download details |
![]() |
|||||||||||||||||||||
In Sanskrit, 'sahasra' means 'a thousand' and 'nāma' means 'name'. Thus, Vishnu Sahasranama literally means Lord Vishnu with thousand names or thousand names of Lord Vishnu. Vishnu Sahasranam is one of the most sacred and chanted stotra by Hindus. Vishnu Sahasranam is part and parcel of Mahabharat and is found in the Anushasana Parva, Section 149, verses 14 to 120. The Sahasranama (apart from the initial and concluding prayers) has a total of 108 shlokas in Anushtup chhanda (a meter of poetry). વિષ્ણુ સહસ્ત્રનામ એ વૈષ્ણવોને અત્યંત પ્રિય ભગવાન વિષ્ણુનું સ્તોત્ર છે, જેમાં ભગવાન વિષ્ણુના હજાર નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવદ ગીતાની માફક વિષ્ણુ સહસ્ત્રનામ પણ મહાભારતનો ભાગ છે. તે મહાભારતના અનુશાસન પર્વના 149માં અધ્યાયમાં શ્લોક 14થી 120 વચ્ચે સમાયેલ છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં કુલ 108 શ્લોકો છે જે અનુષ્ટુપ છંદમાં ગવાયેલા છે. વિષ્ણુ સહસ્ત્રનામની રચનાનો ઈતિહાસ રસપ્રદ છે. જ્યારે મહાભારતના યુદ્ધમેદાનમાં ઘવાયા પછી પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતાં પોતાના મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ સમીપમાં જોઈ ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને એમની પાસેથી જ્ઞાન મેળવવાની આજ્ઞા કરી. એથી યુધિષ્ઠિરે પિતામહને મૃત્યુલોકમાં મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય પૂછયો. એના ઉત્તરમાં ભીષ્મ પિતામહે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો ઉલ્લેખ કર્યો. અહીં વિષ્ણુસહસ્ત્રનામના શ્લોક સંસ્કૃત તથા શ્રી યોગેશ્વરજી દ્વારા ગુજરાતીમાં સરળ અનુવાદ સાથે મુકેલા છે. Note : You can now print this PDF. |
|
Sundar Kand : सुंदर कांड | 244,364 |
Bal Kand : बाल कांड | 211,000 |
Ayodhya Kand : अयोध्या कांड | 155,776 |
Aranya Kand : अरण्य कांड | 133,050 |
Kiskindha Kand : किष्किंधा कांड | 101,517 |
Lanka Kand : लंका कांड | 100,871 |
Uttar Kand : उत्तर कांड | 96,153 |
Vidur Niti : विदूरनीति | 69,469 |
Manu Smruti : मनुस्मृति | 62,400 |