| Download details |
સહજ અનુભૂતિમાંથી ઉદભવેલી તેમજ વિશદ અભિવ્યક્તિવાળી રચનાઓના સમ્યક ચયનરૂપ સંગ્રહ એટલે જ 'પરિમલ'. રવીન્દ્રનાથની કવિતાની વારંવાર યાદ આપતાં આ રસે ભર્યા, સૌરભવન્તાં આત્મરંગી પુષ્પોનો રસાસ્વાદ લેવાનું સૌ વાચકોને ગમશે. આ કૃતિનો હિન્દી અનુવાદ પણ તમે વાંચી શકશો. |
| |||||||||||||||||||||||||


