| Download details |
પ્રાર્થનાનું મહત્વ નાનામોટા બધા જ ધર્મોમાં લગભગ સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યું છે. સંસ્કૃતિના ઉષઃકાળથી માંડીને આજ સુધી માનવે પ્રાર્થનાનો આધાર લીધો છે, એમાંથી પ્રેરણા મેળવી છે અને પથપ્રદર્શન પ્રાપ્ત કર્યું છે. પ્રાર્થનાનો આધાર આબાલ-વૃદ્ધ, સાક્ષર-નિરક્ષર, સૌ કોઈ લઈ શકે છે અને એ સૌને માટે સૌ સંજોગોમાં શ્રેયસ્કર ઠરે છે. |
| |||||||||||||||||||||||||


