Thursday, September 24, 2020

Download Section

The download section currently contains 684 Download objects in 19 Categories. These have been downloaded 2,734,157 times.
Overview Overview Search Search Up Up
Download details
Sadhana (સાધના) Sadhana (સાધના)

શ્રી યોગેશ્વરજીની કલમે અધ્યાત્મ માર્ગના પથિકોને સાધનાની સર્વાગીણ સમજ આપતો ગ્રંથ

'સાધના' શબ્દનું આકર્ષણ સાધકોને માટે અને સાધનામય જીવનમાં રસ લેનારાં સૌ કોઈને માટે ઘણું મોટું છે. એના મર્મનો થોડોક વિચાર કરી એના મૂળભૂત રહસ્ય ઉપર પ્રકાશ ફેંકી શકાય એ પ્રયોજનથી પ્રેરાઈને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. સાધનાના સફળ અનુષ્ઠાનને માટે એની સાચી સર્વાંગીણ સમજ હોવી આવશ્યક છે. એવી સમજ સિવાયના સાધકો કેટલીય વાર નિરાશ તથા નાસીપાસ થાય છે અને સાધનામાંથી શ્રદ્ધા ખોઈ બેસે છે. આ ગ્રંથ એ દૃષ્ટિએ ઉપયોગી થશે અને સાધકોને માટે પ્રેરક ઠરશે.

પ્રસ્તુત ગ્રથમાં વિવિધ મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમ કે શાંતિની સમસ્યા, વિકાસનો વિચાર, સાધનાનું રોજિંદા જીવનમાં સ્થાન, આસન, સ્થાન અને સમય વિશે, જપ તથા ધ્યાનની વિધિ, નાડીશોધન, ધ્યાનનો વિચાર, કુંડલિની, સાધનામાં આહાર, લયની અવસ્થા, નિર્વિચાર અને નિર્વિકાર દશા, ભક્તિની સાધના, સાધકોને સૂચનો, નાદાનુસંધાનની સાધના, સિદ્ધિઓ, ગુરુની આવશ્યકતા છે કે નહિ ?, હઠયોગ અને રાજયોગની વિચારણા, ઓમકાર, સત્સંગની આવશ્યકતા વિગેરે.

Data

Size1.56 MB
Downloads3,704
Language Gujarati
AuthorShri Yogeshwarji external
WebsiteWebsite external
Created2010-12-01
Changed2014-09-03
Changed bywebmaster

Download

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok