Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,731,087 times.
OverviewSearchUp
Download details
Antar no Anurag (અંતરનો અનુરા Antar no Anurag (અંતરનો અનુરાગ)

અંતરનો અનુરાગ
===========

માત્ર વીસ વરસની યુવાન વયે શ્રી યોગેશ્વરજીએ સાધના કાજે હિમાલયમાં પ્રયાણ કર્યું. સાધનાના સુપરિણામ સ્વરૂપે એમને વિવિધ આધ્યાત્મિક અનુભૂતિઓ મળતી રહી. એ દરમ્યાન મા જગદંબાના સાક્ષાત દર્શનની ઝંખનાએ જોર પકડ્યું. દિવસ અને રાત મા જગદંબાના દર્શનની ઝંખનામાં જવા લાગ્યા. કવિતા એમને માટે સહજ હતી એટલે એ સમયે અંતરના ભાવો શબ્દ રૂપે પ્રગટ થયા. એ ભાવવાહી ભજનોનો સંગ્રહ એટલે જ અંતરનો અનુરાગ.

અંતરનો અનુરાગ ભજનસંગ્રહના પદોનો રચનાકાળ આશરે ૧૯૫૪ છે. આ સંગ્રહમાં કુલ ૧૬૫ જેટલા ભજનો સમાવી લેવાયા છે. યોગેશ્વરજીના અન્ય ભજનસંગ્રહો અંતરનો આલાપ, આરતી, પ્રસાદ અને સાંઈસંગીત માફક આ ભજનો પણ ભાવિક ભક્તજનોને અવશ્ય ગમશે.

E-Book
Title        : Antar No Anurag
Language    : Gujarati
Version     : 1.0
Pages       : 190
Created     : May 01, 2015.

Data

Version
Size930.39 KB
Downloads3,362
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2015-05-01
Changed2015-05-01

Download

© swargarohan

Add comment

Submit