Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 750 Download objects in 20 Categories. These have been downloaded 3,621,199 times.
OverviewSearchUp
Download details
Uttarpath-1 (ઉત્તરપ Uttarpath-1 (ઉત્તરપથ-1)

Uttarpath - 1
==============
રામાયણ તથા મહાભારત બન્ને ભારતીય સંસ્કૃતિના મહામૂલ્યવાન અસાધારણ ઈતિહાસગ્રંથો છે. એમને રચાયે હજારો વરસો વીતી ગયાં હોવા છતાં એ એટલા જ રસમય તેમ જ પ્રેરણાપ્રદ છે. એમણે લોકહૃદયમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મહાભારતનો મૂળ ગ્રંથ આમ તો ઘણો મોટો અને અસંખ્ય આનુષંગિક આખ્યાનો તેમ જ ઉપાખ્યાનોથી ભરેલો છે. એમાં ધર્મના, નીતિના તથા બીજા ઉપદેશો પણ અનેક છે. પ્રસ્તુત ઐતિહાસિક નવલકથામાં કૌરવો તથા પાંડવો સાથે સંબંધ ધરાવતા મુખ્ય પ્રસંગોનું વર્ણન છે. જો કે એમાં દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની તરીકે ચીતરવાને બદલે એકલા અર્જુનની જ પત્ની તરીકે વર્ણવેલી છે.

શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે મહાભારતના વિશાળ વાંગમયને પૂર્વાધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચીને પ્રસ્તુત કરેલ છે. પ્રસ્તુત પુસ્તક પૂર્વાર્ધ છે. એમાં કુંતીને દુર્વાસા દ્વારા મળેલ વરદાનથી માંડીને દ્યુતમાં યુધિષ્ઠિરની હાર સુધીના પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે.

ભારતના ભૂતકાલીન અમર સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવનારી આ નવલકથાનું અધ્યયન આપણી વર્તમાન અને ભવિષ્યની પેઢીને લાભદાયક થશે.

E-book
-------
Title        : Uttarpath
Language    : Gujarati
Version     : 1.0
Pages       : 305
Created     : August 1, 2015.

Data

Version
Size2.65 MB
Downloads2,725
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2015-08-01
Changed2015-08-01

Download

© swargarohan

Add comment

Submit