Download details |
![]() | ||||||||||||||||||||||||||
તિરુવન્નામલૈના સુપ્રસિદ્ધ સંત અને હું કોણના વિચારથી આત્મજ્ઞાન પામવાનો માર્ગ બતાવનાર દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ સંત ભગવાન રમણ મહર્ષિના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડતો મહાગ્રંથ. મહર્ષિના જીવનના મુખ્ય પ્રસંગો ઉપરાંત તેમના પત્રો, તેમની રચનાઓ, તેમના શિષ્યો અને તેમની સાથે થયેલ પ્રશ્નોત્તરી જેવા વિવિધ પાસાંઓને સર્વાંગ આવરી લેતું એકમાત્ર ગુજરાતી પુસ્તક. |
|