Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 750 Download objects in 20 Categories. These have been downloaded 3,621,198 times.
OverviewSearchUp
Download details
Swati Bindu (સ્વાતિબિંદ Swati Bindu (સ્વાતિબિંદુ)

સ્વાતિબિંદુ
========

કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને મહાન તત્વજ્ઞ ખલિલ જિબ્રાનના કાવ્યમય સર્જનાત્મક ગદ્યખંડોની સ્મૃતિ કરાવતી ૧૧૦ રચનાઓનો સંપુટ એટલે શ્રી યોગેશ્વર કૃત સ્વાતિબિંદુ. પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ રચનાઓમાં શ્રી યોગેશ્વરજીની અંતર્મુખી કવિચેતનાનો સાક્ષાત્કાર થાય છે. પ્રકૃતિના વિવિધ પ્રતીકોનો ઉપયોગ કરીને તેઓ પોતાના મન-અંતરના ભાવજગતને વાચક સમક્ષ ખુલ્લુ કરે છે. આ પુસ્તકમાં રજૂ થયેલ ઘણી રચનાઓ શ્રી યોગેશ્વરજી દ્વારા ઈશ્વરને કરાયેલ પ્રાર્થનાનું અભિનવ સ્વરૂપ છે. ગુજરાતી સાહિત્યના ચાહકો અને ભાવકોને એમાં રજૂ થયેલ ઉદાત્ત વિચારો અવશ્ય આકર્ષશે.

E-Book
=======
Title        : Swati Bindu
Language    : Gujarati
Version     : 1.0
Pages       : 121
Created     : March 01, 2017

Data

Version
Size926.11 KB
Downloads1,709
Download Language Gujarati
AuthorShri Yogeshwarjiexternal
WebsiteWebsiteexternal
Created2017-03-01
Changed2017-03-02

Download

© swargarohan

Add comment

Submit