Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,708,929 times.
OverviewSearchUp
Download details
Ram nu hruday (રામનું હૃદ Ram nu hruday (રામનું હૃદય)

ગુજરાતના સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર યોગેશ્વરજીએ ગુજરાતી ભાષાને સો કરતાં વધુ ગ્રંથોની ભેટ ધરી છે. એમના રામાયણ પર આધારિત શ્રી યોગેશ્વરજી ગ્રંથોમાં સમર્પણ (ભાગ-૧ અને ૨) (નવલકથા), રામચરિતમાનસ (તુલસીકૃત રામચરિતમાનસનો ગુજરાતી પદ્યાનુવાદ), રામાયણ દર્શન (મહાકાવ્ય), શ્રી રામ કથામૃત (વાલ્મીકિ અને તુલસીકૃત રામાયણનો તુલનાત્મક રસાસ્વાદ) તથા રામનું હૃદય (નાટક)નો સમાવેશ થાય છે.
રામ વનવાસનો વખત પૂરો થયા પછી અયોધ્યામાં પાછા ફર્યા તે પછી મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે કેટલાક વખત પછી સીતાને ફરીવાર વનમાં જવું પડ્યું. એ ઘટનામાંથી અને એની પછીની સીતાના પૃથ્વીપ્રવેશની અને રામની વિરહવ્યથાની ઘટનામાંથી પ્રેરણા મેળવી શ્રી યોગેશ્વરજીએ આ નાટકની રચના કરેલી. આ નાટક ભજવી શકાય તેવું છે તથા તેમાં પ્રસંગને અનુરૂપ ગીતો પણ છે, તે એની વિશેષતા છે.

E-Book
Title        : Ram nu Hruday (રામનું હૃદય)
Language    : Gujarati
Version     : 1.0
Pages       : 88
Created     : October 30, 2019.

Data

Version
Size786.77 KB
Downloads1,673
Download Language Gujarati
Author
Website
Created2019-10-31
Changed2019-10-31

Download

© swargarohan

Add comment

Submit