Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,668,998 times.
OverviewSearchUp
Download details
Punya Pravas : દક્ષિણ આફ્રિકાનો પુણ્યપ્રવ Punya Pravas : દક્ષિણ આફ્રિકાનો પુણ્યપ્રવાસ HOT

દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કારકિર્દીના પ્રારંભની કર્મભૂમિ રહી છે. ૧૭ નવેમ્બર ૧૯૮૨ થી ૨૧ માર્ચ ૧૯૮૩ દરમિયાન પૂ. યોગેશ્વરજી અને મા સર્વેશ્વરીએ દક્ષિણ આફ્રિકાનો પુણ્ય પ્રવાસ કર્યો. આ પ્રવચન-પ્રવાસના ૧૨૫ દિવસો દરમ્યાન પૂ.શ્રી યોગેશ્વરજીએ ત્યાંના ભિન્ન-ભિન્ન શહેરોમાં વિવિધ વિષયો પર લગભગ ૧૨૦ જેટલા પ્રવચન આપ્યાં, જેમાંથી લગભગ ૫૦ અંગ્રેજી ભાષામાં હતા. ભાવિક જનતાએ પૂ. યોગેશ્વરજીનું સમૂહ ધ્યાનના વર્ગોમાં તથા વ્યક્તિગત પ્રશ્વોત્તરી દ્વારા પણ માર્ગદર્શન મેળવ્યું. મા સર્વેશ્વરીએ પોતાની રીતે ભજનો દ્વારા લોકોને ભક્તિરસમાં તરબોળ કર્યા.

પ્રસ્તુત પુસ્તકમાં એ પ્રવચન-પ્રવાસની નિત્યનોંધ સાથે સાથે વર્તમાન પત્રોમાં એમની મુલાકાત, રેડિયો પરના એમના પ્રોગ્રામ, ક્રુગર નેશનલ પાર્કની મુલાકાત, મા સર્વેશ્વરીની સુશીલાબેન ગાંધી સાથેની અંગત મુલાકાત, તથા દક્ષિણ આફ્રિકા વિશેની અન્ય માહિતી પણ આવરી લેવાઈ છે. પુસ્તકના વાંચનથી જનતાને દક્ષિણ આફ્રિકામાં પૂ. યોગેશ્વરજી દ્વારા થયેલ કલ્યાણકાર્યનો પરિચય મળશે.

Data

Version
Size2.16 MB
Downloads5,257
Download Language Gujarati
Author
Website
Created2012-12-21
Changed2014-09-02

Download

© swargarohan

Add comment

Submit