Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,672,683 times.
OverviewSearchUp
Download details
Poyanu Pangaryu : પોયણું પાંગર્ય Poyanu Pangaryu : પોયણું પાંગર્યું

પોયણું પાંગર્યું પુસ્તકમાં પૂ.મા સર્વેશ્વરીએ પોતાના શૈશવના પ્રસંગોનું આલેખન કરેલું છે. અધ્યાત્મ જગતની આ વંદનિય વિભૂતિનું બાળપણ કેવા કેવા પ્રસંગોથી મઢેલું હતું; નાનપણમાં માતાપિતા અને અન્ય વડીલ સ્વજનો તરફથી મળેલ સંસ્કારોનો વારસો કેવી રીતે વટવૃક્ષ થઈ વિસ્તર્યો; પ્રાર્થના, શ્રદ્ધા, હિંમત, સ્વચ્છતા, સાહિત્યપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, અધ્યાત્મપ્રેમ જેવા ગુણોનો ઉઘાડ કેવી રીતે થયો, વિગેરેનું રસપ્રદ આલેખન એમાં જોવા મળે છે. પુસ્તકમાં મા સર્વેશ્વરીના જીવનના પ્રારંભના બાર વરસોને આવરી લેવાયા છે. પુસ્તક વાંચીને માતાપિતા અને અન્ય વાલીઓને પોતાના સંતાનોને સંસ્કારનું ભાથું આપવાની પ્રેરણા મળશે.

Data

Version
Size747.86 KB
Downloads3,827
Download Language Gujarati
Author
Website
Created2013-09-13
Changed2014-09-02

Download

© swargarohan

Add comment

Submit