પ્રવચન - બારમું વક્તા - શ્રી યોગેશ્વરજી વિષય - આત્મસંયમયોગ (અધ્યાય છઠ્ઠો) સ્થળ - નજરબાગ, માંડવી, વડોદરા. તારીખ - ૧૯ જાન્યુઆરી, ૧૯૮૧ સમય - ૧ કલાક ૧૦ મિનીટ Highlight: * ધ્યાન કરતી વખતે દૃષ્ટિને ક્યાં સ્થિર કરવી * આજ્ઞાચક્ર વિશે * નાસિકાગ્રના સ્થાન વિશે * હૃદયપ્રદેશ કે આજ્ઞાચક્રમાં ધ્યાન કરવું * સમૃદ્ધિ શાંતિ નથી આપી શકતી * આત્મિક અશાંતિનું કારણ * મહર્ષિ કપિલનો દેવહૂતિને સગુણ ઉપાસનાનો ઉપદેશ * મૃત્યુની માહિતી - મસૂરીના ભાઈની વાત * એકાગ્રતાનો પ્રશ્ન * કુંડલિનીના જાગરણ વિશે * ચારિત્ર્ય-ઘડતર પર ભાર * સુખશાંતિનો રાજમાર્ગ. | | Data | | Version | | | Size | 32.1 MB | | Downloads | 3,035 | | Download Language | Gujarati | | Author | | | Website | | | Created | 2014-09-02 | | Changed | 2014-09-02 | Download | | |
|