પ્રવચન - અઢારમું વક્તા - શ્રી યોગેશ્વરજી વિષય - આત્મસંયમયોગ (અધ્યાય છઠ્ઠો) સ્થળ - નજરબાગ, માંડવી, વડોદરા. તારીખ - ૨૫ જાન્યુઆરી, ૧૯૮૧ સમય - ૧ કલાક ૧૯ મિનીટ Highlight: * આત્મસંયમયોગનો સાધક કેવો હોય * મહારાજા જનકનું દૃષ્ટાંત * કથાનો ભાવાર્થ લેવાનો, શબ્દાર્થ નહીં * શ્રવણ - જીવનસુધારનું સાધન અને સાધના * કથા કરનાર પંડિતની વાત * મનનો સંયમ કપરો છે * એક ગૃહસ્થી બેનની વાત * અર્જુનનો પ્રશ્ન - મનનો સંયમ કેવી રીતે કરવો * ભગવાન કૃષ્ણનો ઉત્તર * અભ્યાસ અને વૈરાગ્ય - મનને વશ કરવાના ઉપાય * અસંયમી માટે યોગ મુશ્કેલ * અર્જુનની શંકા | | Data | | Version | | | Size | 36.11 MB | | Downloads | 2,327 | | Download Language | Gujarati | | Author | | | Website | | | Created | 2014-09-02 | | Changed | 2014-09-02 | Download | | |
|