પ્રવચન - તેરમું વક્તા - શ્રી યોગેશ્વરજી વિષય - આત્મસંયમયોગ (અધ્યાય છઠ્ઠો) સ્થળ - નજરબાગ, માંડવી, વડોદરા. તારીખ - ૨૦ જાન્યુઆરી, ૧૯૮૧ સમય - ૧ કલાક Highlight: * સાધનાની સતતતા * સદાત્માનં - સતત સાધનાનો સંદેશ * મુંબઈના સાધકની વાત * સાધનાપથમાં ધીરજની આવશ્યકતા * પ્રયત્ન કરતા રહો - કઠિયારાનું દૃષ્ટાંત * ખોટો આત્મસંતોષ નકામો * નામજપનો આધાર લઈ મનની શાંતિનો પ્રયત્ન * ભગવાન સાથે વાતો કરતાં શીખો * ભાવનો ઉભરો - એક રમૂજી પ્રસંગ * ઈશ્વરદર્શનનો ઉમળકો. | | Data | | Version | | | Size | 27.55 MB | | Downloads | 2,023 | | Download Language | Gujarati | | Author | | | Website | | | Created | 2014-09-02 | | Changed | 2014-09-02 | Download | | |
|