Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Download Section

The download section currently contains 752 Download objects in 20 Categories. These have been downloaded 3,696,553 times.
OverviewSearchUp
Download details
Aug Aug 2021

ઓગષ્ટ - ૨૦૨૧
========
શ્રી યોગેશ્વર કથામૃત - મા સર્વેશ્વરી
શત શત પ્રણામ
અંતરનો અવાજ સાંભળો - અજય કલોલા (રાજકોટ)
નિદ્રામાંથી જગાડે એ સદગુરુ - અતુલ કોન્ટ્રાકટર (વડોદરા)
પ્રેમ હોય માટે મળવું જરૂરી નથી - અમિત ચાવાલા (અમદાવાદ)
સામાન્ય રહી, અંદરથી અસામાન્ય બનો - અરુણાબેન ઠાકર (અમદાવાદ)
અનુકૂળતાનું બાજું નામ ઈશ્વર - અશોકભાઈ પટેલ (સુરત)
સંતને સહુ સરખા - આનંદીબેન જાની (મુંબઈ)
સંસારમાં જળકમળવત્ રહો - આશાબેન ભક્ત (અમેરિકા)
જે કૃષ્ણ તે જ યોગેશ્વર - ઈલાબેન ભક્ત (અમેરિકા)
અહીં તો પ્રભુ ભક્તને સ્મરે - કલ્પુબેન (અમેરિકા)
સ્થિતપ્રજ્ઞ સંત સદા - કલ્યાણજી (ગોરધનભાઈ કલોલા)
સ્વીકાર - સંતની ભાષા - કુંદનબેન રાણા (વડોદરા)
પરમાત્માના કાર્યમાં હસ્તક્ષેપ સારો નહીં - કંચનબેન ભક્ત (અમેરિકા)
સૂર્યનારાયણ એ જ ગુરુનારાયણ - કૈલાસબેન જોશી (વડોદરા)
દિલમાં જ દીવો કરો - ગંગાબેન ભક્ત (કપુરા)
પ્રભુ સાથેની પાવન પળો - જ્યોત્સનાબેન ત્રિવેદી (મુંબઈ)
વ્યવહારદક્ષ મહાત્મા - જીતુભાઈ ગાંધી (વડોદરા)
તે શંકર અમે જ છીએ - દમયંતીબેન ઠાકર (અમદાવાદ)
આ જ આપણા સ્વામિનારાયણ અને બધું જ - દમયંતીબેન ભક્ત (કપુરા)
જીવનમાંથી કાંટો કાઢી નાખ્યો - દર્શનાબેન ત્રિવેદી (સુરત)
જપ બને તેટલા વધુ કરવા - દક્ષેશ કોન્ટ્રાકટર (અમેરિકા)
અમે વિદ્યાર્થીના પૈસા લેતા નથી - ધનજીભાઈ સુતરિયા (અમેરિકા)
ચિત્તની એકાગ્રતા ખુબ અઘરી - નારાયણભાઈ જાની (ભાવનગર)
ટિકીટ બે, જગ્યા ત્રણની - નિર્મળાબેન ટેલર (વડોદરા)
ગુરુદેવનું અલૌકિક સુરક્ષાચક્ર - નિવેદિતા ભક્ત (અમેરિકા)
સંઘર્ષથી ભાગો નહીં, પ્રાર્થના કરો - પૂર્ણિમાબેન પટેલ (વડોદરા)
મહાત્માજીના આશીર્વાદ શું ન કરે - બાબુભાઈ વ્હોરા (અમદાવાદ)
અમે સૂક્ષ્મ સ્વરૂપે આવીશું - શ્રી ભાનુમતીબેન પટેલ (સુરત)
સંકટમોચક શ્રી ગુરુદેવ - ભારતીબેન ચોક્સી (મુંબઈ)
સ્વમાં સ્થિત મહાત્મા - મયૂરી ટેલર (વડોદરા)
તમે છત્રી ધરી અમે છત્ર ધરીશું - મંજુલાબેન અમીન (વડોદરા)
પૂ.શ્રીનો વરદ હસ્ત મસ્તકે - મંજુલાબેન ભાવસાર (વડોદરા)
હું તો સ્ત્રી નથી, પુરુષ નથી, ઈશ્વર છું - મંજુલાબેન ભોજાણી (મોરબી)
સર્વ પ્રકારે રક્ષા કરે એ સંત - રમેશચંદ્ર ભક્ત (કપુરા)
અશક્યને તેં શક્ય કર્યું - રાજેન્દ્ર જાની (અમદાવાદ)
છૂટાં પડી શકો તો છૂટાં પડી શકો છો - રાજુ-દીપ્તિ પુરોહિત(કોબા, ગાંધીનગર)
સંત લાગણીશીલ હોય, લાગણીવશ નહીં - રંજનબેન ઠાકર (અમદાવાદ)
આધ્યાત્મિક હો તો વ્યવહારુ પણ બનો - વિજયભાઈ પુરોહિત બાપજી (પાલનપુર)
સદગુરુની સર્વજ્ઞતા - વિજયભાઈ પંડીતજી (વડોદરા)
સંત શિસ્તમાં કઠોર, વ્યવહારમાં મૃદુ - વિજયસિંહ રાણા (વડોદરા)
સદગુરુ હાલતી ચાલતી પાઠશાળા - વિનુભાઈ અમીન (વડોદરા)
અપરિગ્રહી મહાત્માજી - વિનોદભાઈ પટેલ (ન્યુ જર્સી, અમેરિકા)
આત્મસ્થ મહાપુરુષ - વિનોદીનીબેન પટેલ (અમદાવાદ)
ઘર નહીં, મન જોઈએ - વિમળા શાહ (કેનેડા)
આ સરોજબેન દેવી છે દેવી - શારદાબેન ભક્ત (કપુરા)
રામકૃષ્ણદેવે ગુરુ મોકલી આપ્યા - શાંતિભાઈ કનેરિયા (રાજકોટ)
અમે પણ તમારી સાથે જ હતા - સતીશભાઈ ભક્ત (અમેરિકા)
પ્રભુએ જાણે ભવસાગરથી પાર ઉતારી - સરોજબેન ભક્ત (કપુરા)
સ્વચ્છતાનો આદર્શ - સ્નેહલતાબેન મહેતા (અમદાવાદ)
પૂર્વજન્મના પ્રબળ સંસ્કાર - સુરેશભાઈ પરીખ (કેનેડા)
અદભુત વક્તાનું અદભુત વ્યકતવ્ય - સુરેશભાઈ શાહ (કેનેડા)
સ્વયં શિવયોગી સાથે યાત્રા - સુશીલાબેન ભક્ત (કપુરા)
સાગરે સંતોને સત્કાર્યા - હરિભાઈ ભોજાણી (મોરબી)
આત્માઓ સાથે સંવાદની સિદ્ધિ - હરિશ્ચંદ્ર જાની (મુંબઈ)
તમે જ તમારા પર કૃપા કરો - ડો. હરેન્દ્ર સુરતીયા (ઝણોર)
જડ વસ્તુ સાથે જીવંત વ્યવહાર - ડો. હિમાંશુ પાઠક (સુરત)

Data

Version
Size225.77 KB
Downloads1,115
Download Language Gujarati
Author
Website
Created2021-07-13
Changed2025-01-09

Download

© swargarohan

Add comment

Submit