Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને ચાકર રાખોજી

MP3 Audio

શ્યામ, મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી ... ટેક

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં ... મને ચાકર

ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી ... મને ચાકર

મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા ... મને ચાકર

ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી ... મને ચાકર

જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી ... મને ચાકર

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદે રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીન્હોં, જમુનાજી કે તીરા ... મને ચાકર

  - મીરાંબાઈ

-----

श्याम ! मने चाकर राखो जी
गिरधारी लाला ! चाकर राखो जी ।

चाकर रहसूं बाग लगासूं नित उठ दरसण पासूं ।
बिंद्राबन की कुंजगलिन में तेरी लीला गासूं ॥

चाकरी में दरसण पाऊं सुमिरण पाऊं खरची ।
भाव भगति जागीरी पाऊं, तीनूं बाता सरसी ॥

मोर मुकुट पीतांबर सोहै, गल बैजंती माला ।
बिंद्राबन में धेनु चरावे मोहन मुरलीवाला ॥

हरे हरे नित बाग लगाऊं, बिच बिच राखूं क्यारी ।
सांवरिया के दरसण पाऊं, पहर कुसुम्मी सारी ॥

जोगी आया जोग करणकूं, तप करणे संन्यासी ।
हरी भजनकूं साधू आया बिंद्राबन के बासी ॥

मीरा के प्रभु गहिर गंभीरा सदा रहो जी धीरा ।
आधी रात प्रभु दरसन दीन्हें, प्रेमनदी के तीरा ॥

Comments

Search Reset
0
અભિષેક
15 years ago
સરસ ભજન છે. આ ભજનના શબ્દો મારા બ્લોગ પર કોપી કરી જ્યુથિકા રોયના સ્વરમાં મુક્યા છે. આપની લીંક પણ આપી છે. આપને વાંધો તો નથીને? જો હોય તો મને તુરંત જણાવજો. હું ઘટતું કરીશ.
Relevant URL of Post
http://www.krutesh.info/2010/08/blog-post_26.html
Like Like Quote
1
Pushpa R. Rathod
15 years ago
ચાકરી તો હું નહી, પણ મને જેને પ્રાણ આપ્યો છે એ કરવાનો છે તારી ચાકરી, પ્રભુ તું ક્યા મળવાનો છે ક્યારે.... એ વખતે મને સજાગ રાખજે તેથી ફક્ત આ દુનિયામાં તુજ રહે તેથી સૌ કોઈ પ્રેમથી, ખુશીથી આનંદમાં રહે.
Like Like Quote

Add comment

Submit