કૃષ્ણ કરો યજમાન.અબ તુમ, કૃષ્ણ કરો યજમાન.
જાકી કીરત વેદ બખાતન, સાખી દેત પુરાતન. ... અબ તુમ.
મોર, મુકુટ, પીતાંબર સોહત, કુંડળ ઝળકત કાન. ... અબ તુમ.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, દો દર્શન કો દાન. ... અબ તુમ.
- મીરાંબાઈ
Namerequired
E-mailrequired, but not visible
Notify me of follow-up comments
Accept privacy policy