ચલો મન ગંગા જમુના તીરYour browser does not support the audio element.MP3 Audio
ચલો મન ગંગા-જમુના તીર.
ગંગા જમના નિરમલ પાણી શીતલ હોત શરીર,
બંસી બજાવત ગાવત કાન્હો, સંગ લિયે બલવીર ... ચલો મન.
મોર મુગુટ પીતાંબર સોહે કુંડલ ઝળકત હીર,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ચરણકમલ પર શીર ... ચલો મન.
- મીરાંબાઈ
Namerequired
E-mailrequired, but not visible
Notify me of follow-up comments
Accept privacy policy