એક મિત્રે એ સ્થળમાં ખોદવા માંડ્યું. પ્રખર પરિશ્રમ પછી એણે નવસો ને નવ્વાણું હાથ સુધી ખોદી કાઢ્યું; પરંતુ કાંઈ જ ના મળતા એ હતાશ થયો. ભગ્નહૃદયે એણે પોતાના હથિયાર મુકી દીધા.
બીજા મિત્રે કહ્યું : હતાશ શા માટે થાય છે ? તારે ને નસીબને, સંભવ છે કે, એક જ હાથનું છેટું હશે. પરંતુ એનું મન આગળના પુરુષાર્થ માટે ના માન્યું
બીજા મિત્રે તે પછી એક જ હાથ વધારે ખોદ્યું, ને દાટેલો ભંડાર હાથ કર્યો.
- શ્રી યોગેશ્વરજી
* * *
एक अपिरिचत आवास में एक सहस्त्र हाथ की गहराई में, स्वर्ण और मोती की मालाएँ तथा स्वर्ण-मुद्राएँ गड़ी हुई थीं । दो मित्रों को उसका पता चला । वे उन्हें निकालने को तैयार हुए । हथियार और अन्य सामग्री से सजकर वे उस अंधेरे एकाकी अज्ञात आवास में आ पहूँचे ।
एक मित्रने उस स्थान में खोदना प्रारंभ किया । कठिन परिश्रम के बाद उसने नौ सो निन्यानवे हाथ खोद लिया, किन्तु कुछ भी नहीं मिलने पर वह हताश हो गया । भग्न हृदय से उसने अपने हथियार छोड़ दिये ।
दूसरे मित्रने कहा – ‘हताश किस लिये होता है ? संभव है, तुझमें और तेरे भाग्य में एक ही हाथ का अंतर हो ।’
किन्तु उसका मन अधिक पुरुषार्थ के लिये नहीं माना । दूसरे मित्र ने बाद में एक ही हाथ अधिक खोदा और गड़ा हुआ भंडार हस्तगत किया ।