रावण ने मंदोदरी की बात को अनसुनी कर दी
श्रवन सुनि सठ ता करि बानी । बिहसा जगत बिदित अभिमानी ॥
सभय सुभाउ नारि कर साचा । मंगल महुँ भय मन अति काचा ॥१॥
Shravan sunee sath taa kari baanee Bihasa jagat bidit abhimanee ।
Sabhay Subhaau naari kar saacha Mangal mahu bhay man ati kaacha ॥
जों आवइ मर्कट कटकाई । जिअहिं बिचारे निसिचर खाई ॥
कंपहिं लोकप जाकीं त्रासा । तासु नारि सभीत बड़ि हासा ॥२॥
Jau aavai markat katakaai Jiahi bichaare nisichar khaai ।
Kampahi lokap jaakee traasa Taasu naari sabheet badi haasa॥
अस कहि बिहसि ताहि उर लाई । चलेउ सभाँ ममता अधिकाई ॥
मंदोदरी हृदयँ कर चिंता । भयउ कंत पर बिधि बिपरीता ॥३॥
As kahi bihasi taahi ur laai Chaleu sabha mamata adhikaai ।
Mandodari hriday kar chinta Bhayau kant par bidhi bipareeta ॥
बैठेउ सभाँ खबरि असि पाई । सिंधु पार सेना सब आई ॥
बूझेसि सचिव उचित मत कहेहू । ते सब हँसे मष्ट करि रहेहू ॥४॥
Baitheu sabha khabari asi paai Sindhu paar sena sab aai ।
Buzesi sachiv uchit mat kahahoo Te sab hanse masht kari rahahoo ॥
जितेहु सुरासुर तब श्रम नाहीं । नर बानर केहि लेखे माहीं ॥५॥
Jitehu suraasur tab shram naahee Nar Baanar kehi lekhe maahee ॥
(दोहा)
सचिव बैद गुर तीनि जौं प्रिय बोलहिं भय आस ।
राज धर्म तन तीनि कर होइ बेगिहीं नास ॥ ३७ ॥
Sachib baid gur teeni jau priy bolahi bhay aas ।
Raaj dharm tan teeni kar hoi begihee naas ॥
રાવણ મંદોદરીની વિનંતીને ઠુકરાવે છે
સુણતાંવેંત મધુર એ વાણી હસ્યો તરત શઠ અતિઅભિમાની,
સ્વભાવ સ્ત્રીનો બીકણ સાચ, નિર્બળ મન છે તારું ખાસ.
પતિ તુજ લોકપાલના નાથ જીવે તોપણ તું ભયસાથ,
એથી વધું દયનીય ન કાંઈ ડરતા મુજથી સુરમુનિરાય.
આવે જો કપિસૈન્ય અપાર ખાશે તો અસુરો તત્કાળ;
આલિંગી બોલીને એમ ચાલ્યો અબુધ મનુજની જેમ.
વિધાતા બન્યા છે વિપરીત સન્નારી એ સમજી ચિત્ત;
સભામહીં બેઠો બળવાન ખેંચ્યું ત્યાં કોઈએ ધ્યાન
સૈન્ય પહોંચ્યું સાગરપાર; પૂછયો મંત્રી તણો વિચાર.
(દોહરો)
સચિવ હસી બોલ્યા તમે જીત્યા દાનવદેવ
અનાયાસ, તો નર અને વાનર હિસાબ કેમ ?
સચિવ વૈદ ગુરુ જો વદે પ્રિય રાખી ભય આશ,
રાજ્ય ધર્મ તન તો ત્રણે પામે સત્વર નાશ.