Text Size

Vishnu Sahasranama

Opening Verses 01-05

यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् ।
विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॥१॥
*
Yasya smarana-mātrena
janma-samsāra bandhanāt;
Vimuchyate namas-tasmai
vishnave prabha-vishnave
*
જેના સ્મરણથી જીવો બંધથી મુક્ત થાય છે,
ચિંતા ક્લેશ વિપત્તિ ને દીનતા દુઃખ જાય છે.
--------------------

नमः समस्तभूतानामादिभूताय भूभृते ।
अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे ॥२॥
*
Namah samasta bhutānam
adi-bhutāya bhubrite;
Aneka-rupa-rupāya
vishnave prabha-vishnave.
*
આનંદ શાંતિ ગંગામાં જેમના ભક્ત ન્હાય છે,
બલી ને વિશ્વવ્યાપી જે, તેને મારા પ્રણામ છે.
--------------------

श्रीवैशम्पायन उवाच
श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः ।
युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत ॥३॥
*
VAISHAMPAYANA UVACHA
Shrutvā dharmana sheshana
pavanāni cha sarvashah;
Yudhishthirah shantanavam
punarevabhya-bhāshata.
*
વૈશંપાયન કહે છેઃ
સાંભળી સર્વધર્મોનો સાર પાવન જે કહ્યો,
યુધિષ્ઠિરે ફરી આવો ભીષ્મને પ્રશ્ન પૂછિયો.
--------------------

युधिष्ठिर उवाच
किमेकं दैवतं लोके किं वाप्येकं परायणम् ।
स्तुवन्तः कं कमर्चन्तः प्राप्नुयुर्मानवाः शुभम् ॥४॥
*
YUDHISHTHIRA UVACHA
Kimekam daivatam loke
kim vapyekam pārāyanam;
Stuvantah kam kam-archantah
prāpnuyur manavah-shubham.
*
યુધિષ્ઠિર કહે છેઃ
કોણ છે દેવ સંસારે, કોણ આધાર એક છે ?
કોને પૂજી સ્તવી લોકો નિજ કલ્યાણ મેળવે ?
--------------------

को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः ।
किं जपन्मुच्यते जन्तुर्जन्मसंसारबन्धनात् ॥५॥
*
Ko dharmah sarva-dharmānam
bhavatah paramo matah;
Kim japan muchyate janthuh
janma samsāra bandhanāt.
*
સૌ ધર્મોમાં ક્યો ધર્મ તમે ઉત્તમ માનતા ?
કોને જપ્યા થકી જીવો બંધથી મુક્તિ પામતા ?

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok