if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम बिना अयोध्या में रहना मुश्किल - सीता    
 
मातु पिता भगिनी प्रिय भाई । प्रिय परिवारु सुह्रद समुदाई ॥
सासु ससुर गुर सजन सहाई । सुत सुंदर सुसील सुखदाई ॥१॥
 
जहँ लगि नाथ नेह अरु नाते । पिय बिनु तियहि तरनिहु ते ताते ॥
तनु धनु धामु धरनि पुर राजू । पति बिहीन सबु सोक समाजू ॥२॥
 
भोग रोगसम भूषन भारू । जम जातना सरिस संसारू ॥
प्राननाथ तुम्ह बिनु जग माहीं । मो कहुँ सुखद कतहुँ कछु नाहीं ॥३॥
 
जिय बिनु देह नदी बिनु बारी । तैसिअ नाथ पुरुष बिनु नारी ॥
नाथ सकल सुख साथ तुम्हारें । सरद बिमल बिधु बदनु निहारें ॥४॥
 
(दोहा)  
खग मृग परिजन नगरु बनु बलकल बिमल दुकूल ।
नाथ साथ सुरसदन सम परनसाल सुख मूल ॥ ६५ ॥

*
MP3 Audio

*
 
સીતા કહે છે કે રામ વિનાની અયોધ્યામાં રહેવું દુષ્કર
 
માતપિતા ભગિની પ્રિય ભ્રાત પ્રિય પરિવાર સૃહૃદ સમુદાય,
સાસુ-શ્વસુર ગુરુ સ્વજન સહાય સુંદર સુશીલ સુત ઘરમાંહી,
 
સઘળા એવા સ્નેહસંબંધ સૂર્યથી અધિક તપવે અંગ,
પતિવિણ સ્ત્રીને ઘરે ન રંગ સ્વપ્ને નવ દે સુખનો સંગ.
 
તન ધન ધામ ધરા પુર રાજ  પતિવિહીન સૌ શોક સમાજ.
 
ભોગ રોગસમ ભૂષણ ભાર યમ યાતના સરિત સંસાર;
પ્રાણનાથ તમ વિણ સંસાર સુખ નવ કો ક્યાંયે ધરનાર.
 
જીવ વિના તન જળ વિણ જેમ સરિતા, પુરુષ વિના સ્ત્રી તેમ;
સકળ સુખ વસે જીવનનાથ, શરદ વિમલ વિધુવદનની સાથ.
 
(દોહરો)  
ખગપશુ પરિજન, નગર વન, વલ્કલ વિમળ દુકૂલ,
નાથ સાથ સુરસદન સમ પર્ણશાળ સુખમુળ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.