if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम के दर्शन के लिए साधुसंत पधारें
 
सुनि मुनि बचन रामु सकुचाने । भाव भगति आनंद अघाने ॥
तब रघुबर मुनि सुजसु सुहावा । कोटि भाँति कहि सबहि सुनावा ॥१॥
 
सो बड सो सब गुन गन गेहू । जेहि मुनीस तुम्ह आदर देहू ॥
मुनि रघुबीर परसपर नवहीं । बचन अगोचर सुखु अनुभवहीं ॥२॥
 
यह सुधि पाइ प्रयाग निवासी । बटु तापस मुनि सिद्ध उदासी ॥
भरद्वाज आश्रम सब आए । देखन दसरथ सुअन सुहाए ॥३॥
 
राम प्रनाम कीन्ह सब काहू । मुदित भए लहि लोयन लाहू ॥
देहिं असीस परम सुखु पाई । फिरे सराहत सुंदरताई ॥४॥
 
(दोहा)  
राम कीन्ह बिश्राम निसि प्रात प्रयाग नहाइ ।
चले सहित सिय लखन जन मुददित मुनिहि सिरु नाइ ॥ १०८ ॥

*
MP3 Audio

*
 
રામના દર્શને અન્ય બ્રહ્મચારીઓ
 
આવે કોટિ ઉપાય ન કામ; સુણતાં સંકોચાયા રામ;
રામે મુનિનો સુયશ કહ્યો વિવિધ રૂપે, પરિતોષ લહ્યો.
 
તે જ શ્રેષ્ઠ તે સૌ ગુણખાણ જેનું કરો તમે સન્માન;
બોલ્યા એવાં વચનો રામ; નમ્યા ઉભય બનતાં કૃતકામ.
 
માહિતી બધી તરત મળી, સિદ્ધ ઉદાસી મુનિ તપસી
બ્રહ્મચર્ય વ્રતધારી સર્વ આવ્યા આશ્રમ માની પર્વ.
 
રામે સૌને કર્યા પ્રણામ, પામ્યા સૌ સુખ ને વિશ્રામ;
સુંદરતાનાં કરી વખાણ આશિષ આપી થયા વિદાય.
 
(દોહરો)  
રાત શાંતિથી ગાળતાં સવારે કરી સ્નાન
ચાલ્યા રામ મુદિતમને મુનિને કરી પ્રણામ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.